શોધખોળ કરો
Advertisement
Ben Stokes: ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ક્રિકેટમાંથી બ્રેક લીધો, ICCએ ટ્વિટ કરી આપી જાણકારી
ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને 2019 ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલના મેચ વિનર બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.
ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને 2019 ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલના મેચ વિનર બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી બેન સ્ટોક્સે ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડની ટીમને ઘણી વખત પોતાના શાનદાર પ્રદર્શનથી જીત અપાવનારા સ્ટોક્સના આ નિર્ણયથી દરેકને ચોંકાવી દિધા છે. ઈંગ્લેન્ડની ટીમ માટે પણ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. હાલ એ નથી જાણી શકાયું કે બેન સ્ટોક્સે ક્યાં કારણોથી ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ વિશે પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં ટ્વિટ કર્યું છે, જેમાં તેના બ્રેક લાવાની પુષ્ટી કરવામાં આવી છે. આ સિવાય નિવેદનમાં તેના બ્રેક લેવાનું કારણ પણ દર્શાવાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement