શોધખોળ કરો

કોરોના માટે ફંડ ભેગુ કરવા હાફ મેરાથૉન દોડશે વર્લ્ડ ચેમ્પિયન ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ કહ્યું હું હંમેશાથી હાફ મેરાથૉન દોડવા માંગતો હતો, પણ ક્યારેય મોકો નથી મળ્યો. હવે લૉકડાઉનમાં બહાર નીકળીને ફંડ એકઠુ કરવુ એક સારો અવસર છે

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના વર્લ્ડકપ વિજેતા ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ કોરોના મહામારીમાં લોકોને મદદ કરવા માટે એક સારુ કામ કરવા જઇ રહ્યો છે. બેન સ્ટૉક્સ હૉસ્પીટલો અને એક ચેરિટી માટે ફંડ એકઠુ કરવા માટે મંગળવારે ફાફ મેરાથૉન (21.0975 Km) દોડશે. બેન સ્ટૉક્સે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સંદેશમાં કહ્યું, તે ખુદને ક્રિકેટ ગાર્ડન મેરાથૉન ટીમ એ ત્રણ વ્યક્તિઓથી પ્રભાવિત છે, જેમને પોતાના ઘરના પાછળના ભાગમાં ફૂલ મેરાથૉન દોડીને બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા અને ચાન્સ ટૂ શાઇન ફાઉન્ડેશન માટે રૂપિયા એકઠા કર્યા હતા. તેને કહ્યું હું હંમેશાથી હાફ મેરાથૉન દોડવા માંગતો હતો, પણ ક્યારેય મોકો નથી મળ્યો. હવે લૉકડાઉનમાં બહાર નીકળીને ફંડ એકઠુ કરવુ એક સારો અવસર છે.
બેન સ્ટૉક્સે સ્વીકાર કર્યો કે તે આઠ કિલોમીટરથી વધુ નહીં દોડે, તેને કહ્યું મને આશા છે કે આનાથી લોકોને ક્રિકેટ ગાર્ડન મેરાથૉનને દાન આપવાની પ્રેરણા મળશે. કોરોના માટે ફંડ ભેગુ કરવા હાફ મેરાથૉન દોડશે વર્લ્ડ ચેમ્પિયન ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 

IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget