શોધખોળ કરો

Virat Kohli: કિંગ કોહલીએ આપ્યું મોટું નિવેદન! બૉર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલાં 'હરીફાઈ' બદલાઈ 'સન્માનમાં'

Border–Gavaskar Trophy: ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની તૈયારીમાં વ્યસ્ત છે. આ પહેલા બંને દેશોના ખેલાડીઓ આ શ્રેણીને લઈને પોતપોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે.

IND vs AUS Virat Kohli Opens up on Australian Team: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી આ વર્ષના અંતથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ ટ્રોફી હેઠળ ભારત પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહ્યું છે, જેના માટે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી શરૂ થશે અને 3 જાન્યુઆરી સુધી ચાલશે. આ સીરીઝ પહેલા વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ટીમને લઈને એક મોટી વાત કહી છે, જે હવે વાયરલ થઈ રહી છે.         

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની દુશ્મનાવટ હવે આક્રમકતા અને મુકાબલો સુધી સીમિત નથી રહી, પરંતુ હવે તે પરસ્પર સન્માન અને ખેલદિલીમાં ફેરવાઈ ગઈ છે. સ્ટાર સ્પોર્ટ્સના પ્રોમો વીડિયોમાં કોહલીએ આ ઐતિહાસિક મેચના બદલાતા સ્વભાવ વિશે ચર્ચા કરી અને જણાવ્યું કે કેવી રીતે સમયની સાથે બંને ટીમો વચ્ચેની દુશ્મનાવટનું સ્વરૂપ પણ બદલાઈ ગયું છે.       

ઓસ્ટ્રેલિયામાં સતત જીતને કારણે ધારણા બદલાઈ ગઈઃ વિરાટ કોહલી
વિરાટ કોહલીએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની દુશ્મનાવટ પહેલા ખૂબ જ તીવ્ર હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તે બદલાઈ ગઈ છે. ભારતે 2019 અને 2021માં ઓસ્ટ્રેલિયામાં 2-1થી શ્રેણી જીતી હતી, જેણે આ હરીફાઈને સંપૂર્ણપણે બદલી નાખી છે. કોહલીના મતે, આ ઐતિહાસિક જીત બાદ ઓસ્ટ્રેલિયા હવે ટેસ્ટ ક્રિકેટમાં ભારતને ગંભીર હરીફ તરીકે ઓળખે છે. 

કોહલીએ કહ્યું, "પહેલા આ મેચ ખૂબ જ તીવ્ર અને તણાવપૂર્ણ રહેતી હતી. પરંતુ અમે સતત બે વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી છે, જે પછી આ દુશ્મનાવટ સન્માનમાં બદલાઈ ગઈ છે. હવે અમને હળવાશથી લેવામાં આવતા નથી, અને આ સન્માન આપવામાં આવે છે. જે મેચમાં દરેકને દેખાય છે."               

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 શેડ્યૂલ

  • 1લી ટેસ્ટ: નવેમ્બર 22-26, 2024 - પર્થ, સવારે 8:00 કલાકે
  • 2જી ટેસ્ટ: ડિસેમ્બર 6-10, 2024 - એડિલેડ, સવારે 9:30
  • 3જી ટેસ્ટ: ડિસેમ્બર 14-18, 2024 - બ્રિસ્બેન, સવારે 5:30
  • 4થી ટેસ્ટ: ડિસેમ્બર 26-30, 2024 - મેલબોર્ન, સવારે 5:30
  • પાંચમી ટેસ્ટ: જાન્યુઆરી 3-7, 2025 - સિડની, સવારે 5:30

આ પણ વાંચો : Rashid Khan Marriage: અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને કર્યા લગ્ન, આ ક્રિકેટરોએ આપી હાજરી, જુઓ તસવીરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Elections 2024 Live: હરિયાણામાં મતદાન શરુ, મનુ ભાકરે વોટ આપી યુવાઓને આપ્યો ખાસ સંદેશ

Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી

Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Elections 2024 Live: હરિયાણામાં મતદાન શરુ, મનુ ભાકરે વોટ આપી યુવાઓને આપ્યો ખાસ સંદેશ
Haryana Elections 2024 Live: હરિયાણામાં મતદાન શરુ, મનુ ભાકરે વોટ આપી યુવાઓને આપ્યો ખાસ સંદેશ
Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી
Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં હલચલ મચાવવા તૈયાર મુકેશ અંબાણી, સેબીએ Jio-BlackRockને આપી લીલી ઝંડી
Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ
Marriage Certificate Rules: કયા લોકોનું નથી બનતું મેરેજ સર્ટિફિકેટ? તમને આ નિયમની ખબર હોવી જ જોઈએ
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Shardiya Navratri 2024 Day 3: આજે શારદીય નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો મા ચંદ્રઘંટાની કથા, પૂજા અને મંત્ર

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા

Haryana Elections 2024: હરિયાણામાં આજે જામશે ચૂંટણી જંગ,જાણો સૌથી ચર્ચિત સીટો અને કઈ પાર્ટી બની શકે છે કિંગ મેકર

વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'

Embed widget