શોધખોળ કરો

કોરોના સામેની લડાઇમાં ઇગ્લેન્ડનો બેટ્સમેન જોસ બટલર પોતાની વર્લ્ડકપ ફાઇનલની ટી-શર્ટની કરશે હરાજી

બટલર આઇસીસી વર્લ્ડકપ 2019ની ફાઇનલમાં પહેરેલી પોતાની ટી-શર્ટની હરાજી કરવાનો નિર્ણય લીધો છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસ આખી દુનિયામાં કહેર વર્તાવી રહ્યો છે. એવામાં તમામ લોકો આ મહામારી વિરુદ્ધની લડાઇમાં યોગદાન આપી રહ્યા છે. ઇગ્લેન્ડના બેટ્સમેન અને વિકેટકીપર જોસ બટલરે પણ મદદ કરવાનો નિર્ણય લીધો છે. બટલર આ લડાઇમાં પોતાની કિંમતી ચીજની હરાજી કરી રહ્યો છે. બટલર આઇસીસી વર્લ્ડકપ 2019ની ફાઇનલમાં  પહેરેલી પોતાની ટી-શર્ટની હરાજી કરવાનો નિર્ણય લીધો છે.
લોર્ડ્સમાં રમાયેલી વર્લ્ડકપની ફાઇનલમાં ન્યૂઝિલેન્ડને સુપર ઓવરમાં હરાવીને ઇગ્લેન્ડે પ્રથમવાર વર્લ્ડકપ જીત્યો હતો. બટલરે જ સુપર ઓવરમાં ન્યૂઝિલેન્ડના બેટ્સમેનનને રન આઉટ કરી ટીમને જીત અપાવી હતી. આ ટી-શર્ટની હરાજી ઇબે પર કરવામાં આવશે. હરાજીમાં મળનારી રકમ રોયલ બ્રોમ્પટન અને હૈરીફિલ્ડ હોસ્પિટલને દાન આપવામાં આવશે. આ બંન્ને હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર થઇ રહી છે.
બટલરે ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હું વર્લ્ડકપ ફાઇનલની પોતાની જર્સીની હરાજી કરી રહ્યો છું. હરાજીમાં મળનારી રકમ રોયલ બ્રોમ્પટન અને હૈરીફિલ્ડ હોસ્પિટલને દાન આપવામાં આવશે. ઇબે પર સતાવા પોસ્ટિંગમાં તેની શરૂઆતની કિંમત 10 હજાર પાઉન્ડ રાખવામાં આવી છે અને સાત દિવસ હરાજીનો સમય નક્કી થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

'સમલૈંગિક લગ્ન પરના નિર્ણયમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં...' સુપ્રીમ કોર્ટે રિવ્યૂ અરજીઓ ફગાવી

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
'સમલૈંગિક લગ્ન પરના નિર્ણયમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં...' સુપ્રીમ કોર્ટે રિવ્યૂ અરજીઓ ફગાવી
'સમલૈંગિક લગ્ન પરના નિર્ણયમાં હસ્તક્ષેપ યોગ્ય નહીં...' સુપ્રીમ કોર્ટે રિવ્યૂ અરજીઓ ફગાવી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા

ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?

Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર

Embed widget