શોધખોળ કરો

Divorce: તલાકની વાતો વચ્ચે શોએબ મલિકે સાનિયા મિર્ઝાની પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ, શેર કરી આવી તસવીર

પાકિસ્તાનની એક મીડિયા રિપોર્ટસ્ અનુસાર, સાનિયા અને શોઅબ મલિકના એક નજીકના દોસ્તે કહ્યું કે, આ કપલ બહુ જલદી તલાક લેવાના છે

Sania Mirza and Shoaib Malik: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક (Shoaib Malik) આજકાલ પોતાની તલાકની વાતોને લઇને ખુબ ચર્ચામાં છે. આ વાતની પુષ્ટી ખુદ તેના એક નજીકના મિત્રએ કરી હતી કે આ માટેનું પેપરવર્ક લગભગ પુરુ થઇ ચૂક્યુ છે, અને બન્ને ગમે તે સમયે તલાક લઇ શકે છે. પરંતુ હવે આ વાતમાં મોટુ ટ્વીસ્ટ્સ આવ્યુ છે. ખેરખરમાં શોએબ મલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક એવી તસવીર શેર કરી છે જેની ચર્ચા શરૂ થઇ ગઇ છે.  

શું છે તસવીરમાં - 
ખરેખરમાં, શોએબ મલિકે સોમવારે મોડી રાત્રે લગભગ 1:15 વાગે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર પૉસ્ટ કરી, આ તસવીરમાં તે સાનિયા મિર્ઝા સાથે દેખાઇ રહ્યો છે, તેને લખ્યું- તમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. તમારા સ્વસ્થ અને સુખી જીવનની કામના કરું છુ. આ દિવસનો ભરપુર આનંદ લો. શોએબ મલિકે પોતાની પત્ની સાનિયા મર્ઝાને જન્મદિવસની ખુબ ખુબ શુંભેચ્છાઓ પાઠવી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shoaib Malik (@realshoaibmalik)

Sania and Shoaib: આ હૉટ ગર્લના પ્રેમમાં પડ્યો છે શોએબ મલિક, બન્નેએ કરાવ્યુ હતુ ન્યૂડ ફોટોશૂટ ને પછી.........

Sania Mirza and Shoaib Malik Divorce: ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોઅબ મલિકનુ લગ્નજીવન હાલમાં એકદમ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. પાકિસ્તાની મીડિયામાં અફવા ઉડી રહી છે કે બન્ને જલદી તલાક લેવાના છે. આ કપલના નજીકના દોસ્તે પણ આ કપલની તલાક લેવાની અધિકારીક રીતે વાત પાકિસ્તાની મીડિયામાં કહી છે. આ જોડીના સંબંધોમાં પડેતી તિરાડનુ કારણ એક હૉટ મૉડલ છે. ખરેખરમાં આ કપલની વચ્ચે પાકિસ્તાનની એક હૉટ મૉડલ અને એક્ટ્રેસ આવી ગઇ છે, જેના કારણ હવે બન્ને તલાક લેવા સુધી આવી ગયા છે. જાણો કોણ છે - 

આયશા ઉમર સાથે વધી છે શોઅબ મલિકની દોસ્તી - 
સોશ્યલ મીડિયા પર આજકાલ સાનિયા મિર્ઝા અને શોઅબ મલિકના તલાકની ખુબ ચર્ચા થઇ રહી છે. પાકિસ્તાનની એક મીડિયા રિપોર્ટસ્ અનુસાર, સાનિયા અને શોઅબ મલિકના એક નજીકના દોસ્તે કહ્યું કે, આ કપલ બહુ જલદી તલાક લેવાના છે. આ બન્નેના તલાક માટે તમામ વસ્તુઓ ફાઇનલ થઇ ચૂકી છે.  

ખરેખરમાં, બતાવવામા આવી રહ્યું છે કે, સાનિયા મિર્ઝા અને શોઅબ મલિકના તલાકનુ કારણ પાકિસ્તાનની ચર્ચિત એક્ટ્રેસ અને હૉટ મૉડલ આયશા ઉમર છે. સમાચાર છે કે શોઅબ મલિકનુ હાલમાં આયશા ઉમર સાથે અફેર ચાલી રહ્યું છે, અને ગયા મહિને તેને શોઅબ મલિકની સાથે જોવામાં આવી હતી. બન્નેની તસવીરો પણ વાયરલ થઇ હતી. વળી બન્નેને શોઅબ મલિક અને આયશાએ એક મેગિજિન માટે સ્વીમિંગ પૂલમાં બૉલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યુ હતુ, જેની તસવીરોએ સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી હતી. આ તસવીરો હજુ પણ વાયરલ થઇ રહી છે.   

શોઅબ મલિક અને પાકિસ્તાની એક્ટ્રેસ આયશા ઉમરના અફેરની ખબરોમાં સચ્ચાઇ છે તે તો હાલમાં કંઇપણ કહી શકાય નહીં. પરંતુ લોકોનુ માનવુ છે કે, બન્ને અત્યારે ખુબ નજીક આવી ગયા છે. આયશા પાકિસ્તાનની જાણીતી એક્ટ્રેસ અને મૉડલ હોવા ઉપરાંત પાકિસ્તાનની સ્ટાઇલ આયકૉન પણ મનાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો
Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો
Embed widget