શોધખોળ કરો

ભારતીય ક્રિકેટરને FB પર થઈ નર્સ યુવતી સાથે ફ્રેન્ડશીપ, IPLમાં નર્સે ક્રિકેટર પાસે માગી અંદરની માહિતી અને...

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે તે નર્સ આઇપીએલ મેચ પર સટ્ટા લગાવવા માંગતી હતી, અને એટલા માટે તેને ખેલાડીને સોશ્યલ મીડિયા દ્વારા ટીમની અંદરની જાણકારી માંગી હતી

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13ની સિઝન દુબઇમાં રમાઇ હતી, કૉવિડ-19 મહામારીના કારણે આઇપીએલ 2020ને બાયૉ સિક્યૉર એન્વાયરમેન્ટ અને ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવી હતી. આઇપીએલ 2020 દરમિયાન દિલ્હીની એક નર્સ દ્વારા એક ખેલાડી પાસે સોશ્યલ મીડિયા દ્વારા ટીમની અંદરની માહિતી માંગવાનો મામલો સામે આવ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે તે નર્સ આઇપીએલ મેચ પર સટ્ટા લગાવવા માંગતી હતી, અને એટલા માટે તેને ખેલાડીને સોશ્યલ મીડિયા દ્વારા ટીમની અંદરની જાણકારી માંગી હતી. ભારત માટે રમી ચૂકેલી પૂર્વ ક્રિકેટરે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડની એન્ટી કરપ્શન યૂનિટને આખો કિસ્સો બતાવી દીધો છે. આ ક્રિકેટર અનુસાર ટૂર્નામેન્ટની વચ્ચે 30 સપ્ટેમ્બરે આ ઘટના ઘટી હતી. 19 સપ્ટેમ્બરે આઇપીએલ 2020ની પહેલી મેચ રમાઇ હતી. ક્રિકેટરે બતાવ્યુ કે નર્સ સાઉથ દિલ્હીની કોઇ હૉસ્પીટલમાં કામે કરે છે. સુત્રો અનુસાર ક્રિકેટર અને નર્સની મુલાકાત લગભગ ત્રણ વર્ષ પહેલો આનલાઇન થઇ હતી. નર્સ ખુદને ક્રિકેટરની ફેન બતાવતી હતી, અને કહ્યું હતુ કે તે દિલ્હીની એક પ્રાઇવેટ હૉસ્પીટલમાં ડૉક્ટર છે. ક્રિકેટર હાલમાં પણ તેને સંપર્કમાં હતો, અને કૉવિડ-19 મહામારીના સંક્રમણથી બચવા માટે તેની પાસે સલાહ લઇ રહ્યો હતો. બીસીસીઆઇના એસીયૂના ચીફ અજિત સિંહે આ મામલાની પુષ્ટિ કરી છે, પરંતુ હવે કહ્યું કે આ મામલો હવે ખતમ થઇ ગયો છે, તેને ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું ખેલાડીએ અમને આઇપીએલ દરમિયાન જ જણાવી દીધુ હતુ, અમે આની તપાસ કરી છે અને આ કેસ હવે ખતમ થઇ ચૂક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
આવક ચાર લાખથી પણ ઓછી છે, તેમ છતાં ભરવું પડશે ITR, ખૂબ કડક છે આ છ નિયમો
આવક ચાર લાખથી પણ ઓછી છે, તેમ છતાં ભરવું પડશે ITR, ખૂબ કડક છે આ છ નિયમો
Embed widget