શોધખોળ કરો

આજની ટી20માં આયરલેન્ડના આ ત્રણ ખેલાડીઓ ભારતને પડી શકે છે ભારે, જાણો કઇ રીતે બગાડી શકે છે બાજી........

હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા પેપર પર ખુબ જ મજબૂત દેખાઇ રહી છે, પરંતુ વિદેશી ધરતી પર ટીમ ઇન્ડિયાનુ પ્રદર્શન કંઇ ખાસ રહ્યું છે.

Ireland vs India Dublin T20I Paul Stirling Andy McBrine Andrew Balbirnie: ભારત અને આયરલેન્ડ વચ્ચે આજે સીરીઝની પ્રથમ ટી20 મેચ ડબલિનમાં રમાવવાની છે. આ સીરીઝમાં ભારતીય ટીમને મજબૂત માનવામા આવી રહી છે, પરંતુ ખાસ વાત છે કે, આ સીરીઝમાં આયરલેન્ડના કેટલાક ખેલાડીઓ એવા છે જે ભારતની બાજી બગાડી શકે છે.

હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા પેપર પર ખુબ જ મજબૂત દેખાઇ રહી છે, પરંતુ વિદેશી ધરતી પર ટીમ ઇન્ડિયાનુ પ્રદર્શન કંઇ ખાસ રહ્યું છે. આ જ કારણે કહી શકાય છે કે આયરેલન્ડ ટીમના પાંચ ખેલાડીઓ એવા છે જે ભારતીય ટીમને ટી20માં ભારે પડી શક છે. આ લિસ્ટમાં પૉલ સ્ટર્લિંગ, જૉર્જ ડૉકરેલ અને એન્ડ્ર્યૂ બલબિરની સામેલ છે. 

ખાસ વાત છે કે પૉલ સ્ટર્લિંગ ખુબ અનુભવી ખેલાડી છે, તેને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ડૉકરેલ એક સારો બૉલર છે અને તેને કેટલીય વખત ટીમને મેચ જીતાડી છે. આ ઉપરાંત બલબિરની પણ એક સારો ક્રિકેટર છે, હવે ભારત વિરુદ્ધ આ તમામ ખેલાડીઓની પરીક્ષા થશે. 

આ પણ વાંચો......... 

Health tips: મખાના ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, સ્વાસ્થ્યને થશે અનેક લાભ

India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના

US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ

Horoscope Today 26 June 2022: મિથુન, સિંહ, મકર, અને કુંભ, રાશિ ધરાવતાં લોકો ન કરે આ કામ, જાણો આપની રાશિનું રાશિફળ

Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી

Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 

'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 

રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  

પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા

ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget