શોધખોળ કરો
Advertisement
ઈંગ્લેન્ડના આ સ્ટાર ક્રિકેટરનો કોરોના આવ્યો પોઝિટિવ, સાથી ખેલાડીઓમાં મચી ગયો ખળભળાટ
મોઈન અલી ગઈકાલે જ ટીમ સાથે શ્રીલંકા પહોંચ્યો હતો. આ પ્રવાસ પર ઈંગ્લેન્ડ બે મેચની ટેસ્ટ સીરિઝ રમવાનું છે.
કોલંબોઃ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ફટકો લાગ્યો છે. જાણકારી મુજબ, ઈંગ્લેન્ડનો સ્પિન ઓલરાઉન્ડર મોઇન અલી કોરોના પોઝિટિવ આવ્યો છે. મોઈન અલી ગઈકાલે જ ટીમ સાથે શ્રીલંકા પહોંચ્યો હતો. આ પ્રવાસ પર ઈંગ્લેન્ડ બે મેચની ટેસ્ટ સીરિઝ રમવાનું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખુદ આ જાણકારી આપી છે.
મોઈન અલીએ 60 ટેસ્ટમાં 2782 રન રનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 5 સદી અને 14 અડધી સદી ફટકારી છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 155 રન નોટ આઉટ છે. જ્યારે 106 વન ડેમાં 1790 રન નોંધાવ્યા છે. વન ડેમાં તેણે 3 સદી અને 4 અડધી સદી લગાવી છે. 34 ટી20માં તેણે 392 રન બનાવ્યા છે. ટી20માં તેનો સર્વોચ્ચ સ્કોર 72 રન છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement