શોધખોળ કરો

IPLની 2021ની સીઝનમાં ધોની ચેન્નાઈનો કેપ્ટન નહીં હોય, જાણો કોને બનાવાશે કેપ્ટન? કોણે કર્યો આ ધડાકો?

રિપોર્ટ્સ અનુસાર આ સીઝનમાં સીએસકેના સૌથી સફળ બેટ્સમેન રહેલ ડુ પ્લેસિસને આગામી સીઝનના ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે

નવી દિલ્હીઃ આઈપીએલની 13મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ નારાશાજનક રહ્યું હતું. પ્રથમ વખત ધોનીની આગેવાનીમાં સીએસકેની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હતી. ધોનીની ખરાબ સીઝન છતાં આઈપીએલ રમવાની સંકેત આપ્યા. પરંતુ ટીમ મેનેજમેન્ટ હવે કેપ્ટન માટે નવો વિકલ્પ શોધી રહી છે. રિપોર્ટ્સ અનુસાર આ સીઝનમાં સીએસકેના સૌથી સફળ બેટ્સમેન રહેલ ડુ પ્લેસિસને આગામી સીઝનના ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન કોચ સંજય બાંગરે પણ ડુ પ્લેસિસનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, “ધોનીએ 2011 બાદ ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ ચાલુ રાખી. ધોનીને ખબર હતી કે હવે બધું પહેલા જેવું નહીં રહે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્સન બાદ ધોનીનો વિકલ્પ અમારી પાસે ન હતો. પરંતુ જ્યારે વિરાટે સારું પ્રદર્શન કર્યું તો ધોનીને ટેસ્ટ મેચની કેપ્ટનશીપ છોડી દીધી.” સંજય બાંગરે આગળ કહ્યું કે, “જેવું હું સમજુ એ અનુસાર તો હું કહી શકું કે આગામી સીઝનમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે ભાગ લે અને કેપ્ટનશીપ છોડી દે. ડુ પ્લેસિસ ટીમની કમાન મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શેક છે.” પૂર્વ બેટ્સમેન કોચનું માનવું છે કે હાલમાં સીએસકેની પાસે કેપ્ટનને લઈને વધારે વિકલ્પ નથી. તેમણે કહ્યું, “હાલમાં વાત કરીએ તો સીએસકેની પાસે કેપ્ટન તરીકે વિકલ્પ નથી. કોઈપણ ટીમ એવા ખેલાડીને છોડવા તૈયાર નથી જે સીએસકેનો કેપ્ટન બની શકે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget