શોધખોળ કરો
Advertisement
INDvBAN Day-Night Test: ભારતીય બોલરોનો તરખાટ, બાંગ્લાદેશ 106 રનમાં ઓલઆઉટ, ઇશાંતની પાંચ વિકેટ
LIVE
Background
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ બન્ને ક્રિકેટ ટીમો આજે ઐતિહાસિક ટેસ્ટ મેચ રમી રહી છે, કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં બન્ને ટીમો આજે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી રહી છે. ડે-નાઇટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, વળી ભારતીય ટીમને પહેલા ફિલ્ડિંગમાં ઉતરવાનો મોકો મળ્યો છે.
16:51 PM (IST) • 22 Nov 2019
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકત્તાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ભારતીય બોલરોના તરખાટથી બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગમાં 106 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ઇશાંત શર્માએ પાંચ, ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ તરફથી શાદમાન ઇસ્લામે 29 રનની ઇનિંગ રમી હતી. જ્યારે લિટન દાસ 24 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના સ્થાને સબ્સ્ટિટૂટ તરીકે મેહદી હસન મિરાજ બેટિંગ માટે આવ્યો હતો.
15:10 PM (IST) • 22 Nov 2019
19.4 ઓવરઃ બાંગ્લાદેશને છઠ્ઠો ઝટકો, - ઇશાંત શર્માએ મહમુદ્દુલ્લાને (6 રન) સાહાના હાથમાં ઝીલાવી દીધો, સ્કૉર 60/6
15:07 PM (IST) • 22 Nov 2019
બાંગ્લાદેશ ટીમ 17.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 53 રને પહોંચ્યુ, ભારતીય ફાસ્ટ બૉલરોએ તરખાટ મચાવતા- ઉમેશ યાદવે 3 અને ઇશાંત-શમીએ 1-1 વિકેટ ઝડપી
15:07 PM (IST) • 22 Nov 2019
14:21 PM (IST) • 22 Nov 2019
ઉમેશ યાદવે ભારતે પાંચમી સફળતા અપાવી, ઉમેશે 14.2 ઓવરમાં શદામન ઇસ્લામને 29 રને સ્ટમ્પની પાછળ સાહાના હાથમાં ઝીલાવી દીધો, બાંગ્લાદેશ 14.4 ઓવરમાં 42/5
Load More
Tags :
Pink Ball Match BCCI Pink Ball Test First Day Night Test Day Night Test Match India Vs Bangladesh Kolkata Test Live Score Virat Kohli Rohit Sharma Mayank Agrawal Eden Gardens In Kolkata Indian Team Team Indiaગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement