શોધખોળ કરો

IND Vs AUS: પહેલી વખત શૂન્ય પર આઉટ થયો સ્ટિવ સ્મિથ, અશ્વિનના નામે નોંધાયો આ ખાસ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અનો ઓસ્ટ્રેલિયાને એક પણ બેસ્ટમેન હાફ સેન્ચુરી પણ ફટકારી ન શક્યો હતો.

IND Vs AUS Boxing Day Test Match: મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલ બીજી ટેસ્ટમાં પ્થમ ઇનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ભારતીય બોલરો સામે ફ્લોપ સાબિત થયા છે. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અનો ઓસ્ટ્રેલિયાને એક પણ બેસ્ટમેન હાફ સેન્ચુરી પણ ફટકારી ન શક્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધારે ચાર વિકેટ મેળવી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પને ટોસ જીતને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેનો નિર્ણય ત્યારે ખોટો સાબિત થયો જ્યારે બર્ન્સ શૂન્ય પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. ત્યાર બાદ વેડે 30 રનની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાની ઇિંગને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે પણ મોટો શોટ ફટકારવાના ચક્કરમાં અશ્વિનની બોલિંગમાં કેચ આઉટ થઈ ગયો. સ્મિથે પણ આ મેચમાં નિરાશ કર્યા. સ્ટીવ સ્મિથે ઝીરો રન બનાવીને અશ્વિની બોલિંગમાં આઉટ થયો. સ્મિથને આશ્વિને શોર્ટ ફાઇન લેગ પર પુજારાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ રીતે સ્ટીવ સ્મિથ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો. જ્યારે આર અશ્વિનની વાત કરીએ તો તે સ્મિથને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ઇનિંગમાં શૂન્ય પર આઉટ કરનાર પ્રથમ બોલર બની ગોય છે. આ પહેલા સ્મિથ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ક્યારેય પ્રથમ ઇનિંગમાં ઝીરો પર આઉટ થયો ન હતો. તમારી જાણકારી માટે જણાવીએ કે ત્રણ મેચની વનડે સીરીઝમાં બે સેન્ચુરી મારનાર સ્મિથ ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી માત્ર એક જ રન બનાવી શક્યો છે. પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તે 29 બોલરમાં માત્ર એક જ રન બનાવી શક્યો હતો. જ્યારે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તે આઠ બોલમાં શૂન્ય પર આઉટ થયો હતો. બન્ને વખતે અશ્વિને જ તેને આઉટ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
US Presidential Election 2024: એક્ઝિટ પોલમાં કમલા હેરિસને લીડનું અનુમાન, ત્રણ રાજ્યમાં ટ્રમ્પ આગળ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 

Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

Embed widget