શોધખોળ કરો

VIDEO: Shubman Gillના રૂમમાં ઘૂસ્યા ભારતીય ટીમના બે ખેલાડીઓ, ને પછી ગીલને ઠોકી દીધી બે થપ્પડ

સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો તમે જોઇ શકો છો કે, ઇશાન કિશન અને ચહલ અચાનક શુભમન ગીલના રૂમમાં ઘૂસી ગયા છે,

Shubman Gill Video IND vs NZ: ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી ત્રણ મેચોની ટી20 સીરીઝ પર 2-1થી કબજો જમાવી લીધો છે, આ પહેલા ભારતીય ટીમે રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ કીવી ટીમને વનડેમાં 3-0થી ક્લિન સ્વીપ કર્યુ હતુ. એટલે કે આ વખતે ભારતના પ્રવાસે આવેલી કીવી ટીમને ફરી એકવાર ખાલી હાથે પાછુ ફરવુ પડ્યુ છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય ટીમના યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગીલે જલવો પાડી દીધો. કીવી ટીમને વનડે અને બાદમાં ટી20માં જબરદસ્ત રીતે ધુલાઇ કરી દીધી. હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ત્રીજી ટી20 પછીનો છે, જેમાં ભારતના બે ખેલાડીઓ ગીલના રૂમમાં ઘૂસીને ગીલને બે થપ્પડ મારી રહ્યાં છે. જુઓ... 

હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો તમે જોઇ શકો છો કે, ઇશાન કિશન અને ચહલ અચાનક શુભમન ગીલના રૂમમાં ઘૂસી ગયા છે, આ વીડિયોમાં ઇશાન કિશન એક ગોરિલ્લા બનતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોમાં ઇશાન કિશન જોરજોરથી કૂદીને ગીલની પાસે પહોંચી જાય છે અને બાદમાં તે બે જોરદાર થપ્પડ મારી દે છે. આ સમયે ઇશાન કિશનની સાથે યુજવેન્દ્ર ચહલ પણ હોય છે. જોકે આ વીડિયો એક ફની છે. આ વીડિયોમાં ઇશાન કિશન અને ગીલ સાથે ચહલ રિયાલિટી શૉ રોડીઝની નકલ કરી રહ્યાં છે. આ વીડિયો પર ફેન્સની ખુબ કૉમેન્ટસ આવી રહી છે. 

View this post on Instagram
 
A post shared by Ꮪhubman Gill (@shubmangill)

શુભમન ગીલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કર્યુ મોટુ કારનામુ, આવું કરનારો દુનિયાનો નંબર - 1 ખેલાડી બન્યો
Shubman Gill Team India: ભારત અને ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝમાં ભારતીય ટીમે કીવી ટીમને 2-1થી હરાવી દીધી, શુભમન ગીલે અંતિમ કરો યા મરો ટી20માં કમાલની બેટિંગ કરતા સદી ફટકારી અને કીવી ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. બન્ને ટીમો વચ્ચે ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીરીઝની અંતિમ ટી20 મેચ રમાઇ હતી.

આ મેચમાં શુભમની ગીલે અણનમ સદી ફટકારી, ગીલે આ સદીની મદદથી કેટલાય રેકોર્ડ તોડી નાંખ્યા, ગીલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક વનડે અને ટી20માં સૌથી વધુ રન બનાવનારો નંબર 1 બેટ્સમેને બની ગયો છે. તેને પહેલી વનડેમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, અને હવે ટી20 સીરીઝમાં પણ કમાલ કર્યો છે. 

ગીલે અમદાવાદ ટી20માં અણનમ 126 રન બનાવ્યા, આ દરમિયાન તેને 63 બૉલનો સામનો કર્યો, જેમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. ભારતે આ મેચમાં 20 ઓવરમાં 234 રન બનાવ્યા અને કીવી ટીમે રનોનો પીછો કરતા માત્ર 66 રનોના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી, આ મેચ ભારતીય ટીમે 168 રનોથી જીતી લીધી હતી, આ પણ એક રેકોર્ડ જીત બની ગઇ હતી. 

શુભમન ગીલ અમદાવાદ મેચ બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 ફૉર્મેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. તે આ પહેલા વનડે ફોર્મેટમાં પણ આ કારનામુ કરી ચૂક્યો છે. શુભમને આ વર્ષે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ડબલ સેન્ચૂરી ફટકારી છે. તેને 208 રન બનાવ્યા છે. જો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ફૉર્મેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની વાત કરીએ તો આમાં વૉલી હેમન્ડ નંબર નંબર 1 પર છે, તેને 1933 માં અણનમ 336 રન બનાવ્યા હતા. 

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી - 
ટેસ્ટ - 336* - વૉલી હેમન્ડ (ઇંગ્લેન્ડ, 1993)
વનડે - 208 - શુભમન ગીલ (ભારત, 2023)
ટી20 - 126* - શુભમન ગીલ (ભારત, 2023)

ભારત માટે દરેક ફોર્મેટમાં સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો

ગિલ ટેસ્ટ, ઓડીઆઈ અને ટી20 ઈન્ટરનેશનલ એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ભારતનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં વિરાટ કોહલી બાદ ગિલનું નામ નોંધાયું છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ આ કારનામું સૌથી પહેલા કર્યું હતું. રૈનાએ ભારતીય ટીમ માટે T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ સદી ફટકારી હતી. આ પછી રહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી અને હવે શુભમને ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે.

ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર બેટ્સમેનોની યાદી

• સુરેશ રૈના.
• રોહિત શર્મા.
• કેએલ રાહુલ.
• વિરાટ કોહલી.
• શુભમન ગિલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારોRedmi 14C 5G Launch In India: શાઓમી ઈન્ડિયાએ રેડમી 14-C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યોBrijraj Gadhvi Vs Devayat Khawad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોGujarat Government: સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી બાળકોને દૂર રાખવા રાજ્ય સરકાર ગાઇડલાઈન બહાર પાડશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?
Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
Rajpal Singh Yadav Passes Away: અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....
ઉત્તરાયણ પર્વે પશુ-પક્ષીઓ ઘાયલ થાય તો આ નંબર પર કોલ કરો, સરકારે 87 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી
ઉત્તરાયણ પર્વે પશુ-પક્ષીઓ ઘાયલ થાય તો આ નંબર પર કોલ કરો, સરકારે 87 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી
Cricket: શું  ​​33 વર્ષની ઉંમરે વનડેમાં ડેબ્યૂ કરશે આ મિસ્ટ્રી સ્પિનર? T20મા વર્તાવી ચૂક્યો છે કહેર; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લીધી 5 વિકેટ
Cricket: શું ​​33 વર્ષની ઉંમરે વનડેમાં ડેબ્યૂ કરશે આ મિસ્ટ્રી સ્પિનર? T20મા વર્તાવી ચૂક્યો છે કહેર; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લીધી 5 વિકેટ
Embed widget