શોધખોળ કરો

Harbhajan Singh Retirement: જ્યારે હરભજનસિંહની સ્પિનમાં ફસાયા હતા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ, એક સીરિઝમાં ઝડપી હતી 32 વિકેટ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રહેલા હરભજનસિંહે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધી છે. હરભજનસિંહે 23 વર્ષના કરિયરમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે તો અનેક રેકોર્ડ તોડ્યા છે

Harbhajan Singh Retirement Best Performance Against Australia: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રહેલા હરભજનસિંહે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધી છે. હરભજનસિંહે 23 વર્ષના કરિયરમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે તો અનેક રેકોર્ડ તોડ્યા છે. હરભજનસિંહે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી દિગ્ગજ ટીમો સામે જીત મેળવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમાં વર્ષ 2001માં રમાયેલી ચેન્નઇ ટેસ્ટમાં હરભજનસિંહે 15 વિકેટ લીધી હતી.

વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસ પર આવી હતી. અહી ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમવાની હતી. સીરિઝની ત્રીજી ટેસ્ટ 18 માર્ચથી શરૂ થઇ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ વોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનિંગમાં મૈથ્યુ હેડન અને મિચલ સ્લેટર આવ્યા હતા. આ મેચમાં હરભજનસિંહે ત્રણ ખેલાડીઓને જીરો પર આઉટ કર્યા હતા. આ મેચમાં 203 રનની ઇનિંગ રમનારા હેડનને હરભજનસિંહે આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો કુલ સ્કોર 391 રન કર્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર ચેઝ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 501 રન બનાવ્યા હતા. જેમાં સચિને સદી અને લક્ષ્મણે અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં હરભજનસિંહે કહેર વર્તાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની આઠ વિકેટ ઝડપી હતી. આ તેના કરિયરનો સર્વશ્રેષ્ઠ દેખાવ રહ્યો હતો. હરભજનસિંહના દેખાવના કારણે ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં ફક્ત 264 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને ટીમ ઇન્ડિયાનો બે વિકેટે વિજય થયો હતો.  હરભજનસિંહે આ સીરિઝમાં કુલ 32 વિકેટ ઝડપી હતી. સીરિઝમાં તેના દેખાવની ખૂબ પ્રશંસા થઇ હતી

Gujarat Corona Cases: પાંચ મહિના બાદ રાજ્યમાં કોરોનાના  કેસનો આંકડો 100ને પાર 

મોદી સરકારની કબૂલાતઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, રાજ્યોને આપ્યા શું સાત મોટા આદેશ ?

કોરોનાના કેસો વધતાં ભારતમાં ક્યા રાજ્યમાં લદાયું લોકડાઉન ? ક્યા રાજ્યમાં કેવા પ્રતિબંધો મૂકાયા ?

J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

Embed widget