શોધખોળ કરો

IND vs PAK: હાર્દિક પંડ્યાએ રચ્યો ઈતિહાસ, પાકિસ્તાન સામે મહારેકોર્ડ બનાવી વિશ્વ ક્રિકેટમાં તહેલકો મચાવ્યો 

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ કમાલ કરતા ઈતિહાસ રચ્યો છે.

Hardik Pandya record in ICC Tournaments: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ કમાલ કરતા ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાનના ઓપનર બાબર આઝમને આઉટ કરીને હાર્દિક પંડ્યાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હાર્દિક હવે ICC લિમિટેડ ટૂર્નામેન્ટમાં કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. હાર્દિક પંડ્યા અત્યાર સુધી ICC લિમિટેડ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે કુલ 14 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.

ICC લિમિટેડ ટુર્નામેન્ટમાં એક ટીમ સામે ભારતીયો દ્વારા સૌથી વધુ વિકેટ

14 - હાર્દિક પંડ્યા vs  પાકિસ્તાન*
12 - શમી vs  ન્યુઝીલેન્ડ
11-જાડેજા vs  વેસ્ટ ઈન્ડિઝ
10-બુમરાહ vs અફઘાનિસ્તાન
10-બુમરાહ vs  બાંગ્લાદેશ
10 - હરભજન vs  ઈંગ્લેન્ડ
10-જાડેજા vs દક્ષિણ આફ્રિકા
10 નેહરા vs  પાકિસ્તાન

મેચની વાત કરીએ તો પાકિસ્તાને ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ટોસથી બહુ ફરક નથી પડતો, જોકે તેણે કહ્યું કે પિચ ધીમી હશે. રોહિતે કહ્યું કે પીચ છેલ્લી મેચ કરતાં વધુ સારી દેખાતી નથી. રોહિતે કહ્યું કે છેલ્લી મેચ તેની ટીમ માટે આસાન નથી રહી પરંતુ જે રીતે ખેલાડીઓએ ટીમ તરીકે વાપસી કરી તે પ્રશંસનીય છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

ટીમ ઈન્ડિયા સતત 12 વખત ટોસ હારી છે

ટીમ ઈન્ડિયાએ 2023 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટોસ હાર્યો હતો. રોહિત શર્માએ છેલ્લે ODI વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ સામે ODIમાં ટોસ જીત્યો હતો. 

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની પ્લેઈંગ ઈલેવન -

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.

પાકિસ્તાન: ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર/કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ, અબરાર અહેમદ.  

IND vs PAK: ભારતીય ટીમ ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ટોસ હારનારી ટીમ બની

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 

Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ

Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું

કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત

8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!

Embed widget