શોધખોળ કરો

IND vs NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીતના 3 મોટા કારણો, જાણો કેવી રીતે બની ટીમ ઈન્ડિયા ચેમ્પિયન

ભારતીય સ્પિનરોની ચુસ્ત બોલિંગ, રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી અને મિડલ ઓર્ડરની મજબૂત બેટિંગ - આ ત્રણ પરિબળોએ ભારતને ચેમ્પિયન બનાવ્યું.

India vs New Zealand Champions Trophy 2025: ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025)નું ટાઇટલ જીતી લીધું છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ 13 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાની આ જીતના મુખ્ય 3 કારણો હતા, જેણે ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

  1. ન્યુઝીલેન્ડની ટીમને 252 રનમાં આઉટ કરવી:

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને શરૂઆત પણ સારી રહી હતી. વિલ યંગ અને રચિન રવિન્દ્રએ પ્રથમ વિકેટ માટે ઝડપી 57 રન બનાવ્યા હતા. પરંતુ ભારતીય સ્પિનરોએ મેચમાં શાનદાર વાપસી કરી. વરુણ ચક્રવર્તીએ પ્રથમ વિકેટ લીધી, ત્યારબાદ કુલદીપ યાદવે રચિન રવિન્દ્ર અને ખતરનાક કેન વિલિયમસનને વહેલા આઉટ કરીને કીવી ટીમ પર દબાણ વધાર્યું. કુલદીપ અને વરુણની સ્પિન જોડીએ ન્યુઝીલેન્ડની બેટિંગ લાઇનઅપને જકડી રાખી અને તેમને 252 રનમાં આઉટ કરી દીધા. આ ચુસ્ત બોલિંગના કારણે ભારત માટે જીતનો પાયો નાખવામાં આવ્યો.

  1. ભારતની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી:

252 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા અને શુભમન ગીલે જોરદાર શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ ન્યુઝીલેન્ડના બોલરોને કોઈ તક આપી નહીં અને પ્રથમ વિકેટ માટે 105 રનની શાનદાર ભાગીદારી નોંધાવી. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ફાઇનલમાં પ્રથમ વિકેટ માટે આ ત્રીજી સૌથી મોટી ભાગીદારી હતી. આ રેકોર્ડ ભાગીદારીએ મધ્યમ ક્રમના બેટ્સમેનો પરથી દબાણ ઘટાડ્યું અને જીતને સરળ બનાવી.

  1. મિડલ ઓર્ડરનું યોગદાન:

રોહિત અને શુભમનની સારી શરૂઆત બાદ ભારતે 3 વિકેટ ઝડપથી ગુમાવી દીધી અને ટીમ થોડી દબાણમાં આવી ગઈ હતી. પરંતુ મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ પરિસ્થિતિને સંભાળી લીધી. શ્રેયસ અય્યરે મહત્વપૂર્ણ 48 રન બનાવ્યા અને અક્ષર પટેલે 29 રનની ઉપયોગી ઇનિંગ રમી. છેલ્લી ઓવરોમાં હાર્દિક પંડ્યાએ 18 રનનું યોગદાન આપ્યું, જ્યારે કેએલ રાહુલે અણનમ 34 રન બનાવીને ટીમને વિજયી લક્ષ્ય સુધી પહોંચાડી. મિડલ ઓર્ડરની આ સામૂહિક પ્રયાસના કારણે ભારત ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું.

આ પણ વાંચો...

ભારતની બેટિંગ પહેલા જ શોએબ અખ્તરની ભવિષ્યવાણીથી ફફડાટ, કહ્યું - 'જો આજે રોહિત શર્મા...'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!

બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો

Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ

Embed widget