શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કયા વિસ્ફોટક ભારતીય બેટ્સમેનને મળ્યો આઇસીસીનો 'પ્લેયર ઓફ ધ મંથ'નો એવોર્ડ, શું કર્યુ હતુ કારનામુ, જાણો વિગતે
ઋષભ પંત ઉપરાંત ઇંગ્લન્ડના કેપ્ટન જૉ રૂટ અને આયરલેન્ડના ક્રિકેટર પૉલ સ્ટર્લિંગને પણ આ એવોર્ડ માટે નૉમિનેટ કરાયા છે. આ બન્નેએ પણ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યુ હતુ
![કયા વિસ્ફોટક ભારતીય બેટ્સમેનને મળ્યો આઇસીસીનો 'પ્લેયર ઓફ ધ મંથ'નો એવોર્ડ, શું કર્યુ હતુ કારનામુ, જાણો વિગતે icc nominates rishabh pant for icc men player of the month કયા વિસ્ફોટક ભારતીય બેટ્સમેનને મળ્યો આઇસીસીનો 'પ્લેયર ઓફ ધ મંથ'નો એવોર્ડ, શું કર્યુ હતુ કારનામુ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/02220235/team-19.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ- આઇસીસીએ મંગળવારે પ્લેયર ઓફ ધ મન્થ માટેના નામોની જાહેરાત કરી. ભારતીય વિકેટકીપર બેટ્સમેને ઋષભ પંત અને ઇંગ્લેન્ડના કેપ્ટન જૉ રૂટને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં ઋષભ પંતે કર્યુ હતુ શાનદાર પરફોર્મન્સ....
ઓસ્ટ્રેલિયા સામે પંતે શાનદાર પરફોર્મન્સ આપીને ટીમને જીત અપાવી હતી. ચાર ટેસ્ટ મેચોની સીરીઝને ભારતે 2-1થી જીતી લીધી હતી. ઋષભ પંતે સિડનીમાં 97 રનની ઇનિંગ રમી હતી અને બ્રિસ્બેનમાં અણનમ 89 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયા સામેની આ બન્ને ઇનિંગથી પંતને જબરદસ્ત ફાયદો થયો અને આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ માટે નૉમિનેટેડ થયો.
ઋષભ પંત ઉપરાંત ઇંગ્લન્ડના કેપ્ટન જૉ રૂટ અને આયરલેન્ડના ક્રિકેટર પૉલ સ્ટર્લિંગને પણ આ એવોર્ડ માટે નૉમિનેટ કરાયા છે. આ બન્નેએ પણ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યુ હતુ.
![કયા વિસ્ફોટક ભારતીય બેટ્સમેનને મળ્યો આઇસીસીનો 'પ્લેયર ઓફ ધ મંથ'નો એવોર્ડ, શું કર્યુ હતુ કારનામુ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/02220215/Pant-08-300x167.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)