શોધખોળ કરો

Video: T20માં આ ખેલાડીએ કરી વિસ્ફોટક બેટિંગ, 15 બોલમાં બનાવ્યા 74 રન

T20 Blast Quarter Final: આ સમયે આખી દુનિયામાં ક્રિકેટનો માહોલ છે. એક તરફ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝ રમી રહી છે. તો બીજી તરફ ટી20 બ્લાસ્ટમાં મેચો યોજાઈ રહી છે.

T20 Blast Quarter Final: આ સમયે આખી દુનિયામાં ક્રિકેટનો માહોલ છે. એક તરફ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝ રમી રહી છે. તો બીજી તરફ ટી20 બ્લાસ્ટમાં મેચો યોજાઈ રહી છે. સમરસેટ અને ડર્બીશાયર વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઘણા અનોખા રેકોર્ડ્સ બન્યા હતા, જેને જોઈને દુનિયા દંગ રહી ગઈ. 

આ બેટ્સમેને મચાવ્યો તરખાટ

આ મેચમાં સમરસેટ તરફથી રમતી વખતે રિલે રોસોવે ખૂબ જ ખતરનાક બેટિંગ કરી હતી. તેણે 36 બોલમાં 93 રનની ઇનિંગ રમી જેમાં 7 સિક્સ અને 8 ફોરનો સમાવેશ થાય છે. તેણે મેદાનની ચારે બાજુ ફટકા માર્યા હતા. તેની ઈનિંગ જોઈને વિરોધી ટીમના બોલરોએ દાંત નીચે આંગળીઓ દબાવી દીધી હતી. આ સાથે જ તેણે ઇનિંગ્સની 15મી ઓવરમાં 34 રન બનાવ્યા હતા. રોસોવએ એક ઓવરમાં પાંચ સિક્સર અને એક ફોર ફટકારી હતી. તેની બેટિંગ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

સૌથી વધુ રનની વિજય મેળવ્યો
ટી 20 બ્લાસ્ટની ક્વાર્ટર ફાઈનલમાં સમરસેટે ડર્બીશાયરને 191 રનોથી હાર આપી હતી. ટી 20ના હિસાબે આ સૌથી મોટી જીત છે. હકિકતમાં સમરસેટે પહેલા બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 5 વિકેટે 265 રન બનાવ્યા હતા. 266 રનના પડકારનો સામનો કરવા ઉતરેલી ડર્બીશાયરની ટીમ 74 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. સમરસેટ તરફથી રીસોવ રોસોવે સૌથી વધુ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો.... 

Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ

DANG : સાપુતારામાં સુરતની 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી

India Corona Cases Today: જુલાઈમાં સતત ચોથા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

Edible Oil Price: જનતા પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો

Horoscope Today 10 July 2022:વૃષભ, કર્ક, સિંહ અને મીન રાશિના લોકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget