શોધખોળ કરો

Cheteshwar Pujara, 100th Test Record: 100 ટેસ્ટ મેચ રમનારો પ્રથમ ગુજરાતી ક્રિકેટર બન્યો પુજારા, જાણો ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમાનારા ક્રિકેટર્સ

Cheteshwar Pujara Record: પુજારા ભારત તરફથી 100 ટેસ્ટ મેચ રમાનારો પ્રથમ ગુજરાતી ક્રિકેટર બની ગયો છે.

IND vs AUS, 2nd Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ આજે દિલ્હીમાં રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. ભારતનો અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા ટેસ્ટ કેરિયરની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે.  આ સાથે પુજારા ભારત તરફથી 100 ટેસ્ટ મેચ રમાનારો પ્રથમ ગુજરાતી ક્રિકેટર બની ગયો છે. ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચ રમવામાં સચિન તેંડુલકર મોખરે છે. તેણે 200 ટેસ્ટ રમી છે.

ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી

  • સચિન તેંડુલકર, 200 ટેસ્ટ, 15921 રન
  • રાહુલ દ્રવિડ, 163 ટેસ્ટ, 13265 રન
  • વીવીએસ લક્ષ્મણ, 134 ટેસ્ટ, 8781 રન
  • અનિલ કુંબલે, 132 ટેસ્ટ
  • કિપલ દેવ, 131 ટેસ્ટ, 5248 રન
  • સુનીલ ગાવસ્કર, 125 ટેસ્ટ, 10,122 રન
  • દિલીપ વેંગસરકર, 116 ટેસ્ટ, 6868 રન
  • સૌરવ ગાંગુલી, 113 ટેસ્ટ, 7212 રન
  • વિરાટ કોહલી, 105 ટેસ્ટ, 8131 રન
  • ઈશાંત શર્મા, 105 ટેસ્ટ
  • હરભજન સિંહ, 103 ટેસ્ટ
  • વિરેન્દ્ર સહેવાગ, 103 ટેસ્ટ, 8503 રન

ગુજરાત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી

  • ચેતેશ્વર પુજારા, 100 ટેસ્ટ
  • ઝહીર ખાન, 92 ટેસ્ટ
  • રવિન્દ્ર જાડેજા, 62 ટેસ્ટ
  • કિરણ મોરે, 49 ટેસ્ટ
  • નયન મોંગિયા, 44 ટેસ્ટ
  • રાજેશ ચૌહાણ, 40 ટેસ્ટ
  • અંશુમાન ગાયકવાડ, 40 ટેસ્ટ

ભારતીય ટીમમાં એક બદલાવ

ટીમ ઈન્ડિયામાં આજની મેચમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવના બદલે શ્રેયસ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેંડસકોંબ, એલ્ક્સ કેરી, પેટ કમિંસ, ટોડ મર્ફી, નાથન લાયન, મેથ્યૂ કુહેમાન

ઓસ્ટ્રેલિયા 54 વર્ષથી દિલ્હીમાં જીતી શક્યું નથી

ક્યાંક ને ક્યાંક આ ખતરનાક રેકોર્ડ હજુ પણ ઓસ્ટ્રેલિયન ટીમને સતાવી રહ્યો છે. હવે કાંગારૂ ટીમ આ રેકોર્ડ તોડીને જીત નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જોકે તેના માટે આ કરવું કોઈ પડકારથી ઓછું નહીં હોય. ઓસ્ટ્રેલિયન ટીમે નવેમ્બર 1969માં અહીં એકમાત્ર ટેસ્ટ મેચ જીતી હતી.

દિલ્હીના આ મેદાન પર 10 વર્ષ બાદ ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મુકાબલો થવા જઈ રહ્યો છે. આ પહેલા મેચ માર્ચ 2013માં રમાઈ હતી. તે ટેસ્ટ મેચ માત્ર 3 દિવસમાં પુરી કરીને ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચનો રેકોર્ડ

કુલ ટેસ્ટ મેચ: 103

ભારત જીત્યું: 31

ઓસ્ટ્રેલિયા જીત્યું: 43

ડ્રો: 28

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget