શોધખોળ કરો

IND Vs AUS: પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા 195 રનમાં ખખડ્યું, ભારતનો સ્કોર 36/1

ઓસ્ટ્રેલિયાની ટીમે અંતિમ સેશનમાં પાંચ વિકેટ ગુમાવી. ભારત તરફથી બુમરાહે ચાર, અશ્વિને ત્રણ, સિરાજે બે અને જાડેજાએ એક વિકેટ લીધી હતી.

IND Vs AUS Boxing Day Test Match: મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલ બીજી ટેસ્ટમાં પ્થમ ઇનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ભારતીય બોલરો સામે ફ્લોપ સાબિત થયા છે. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અનો ઓસ્ટ્રેલિયાને એક પણ બેસ્ટમેન હાફ સેન્ચુરી પણ ફટકારી ન શક્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધારે ચાર વિકેટ મેળવી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પને ટોસ જીતને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેનો નિર્ણય ત્યારે ખોટો સાબિત થયો જ્યારે બર્ન્સ શૂન્ય પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. ત્યાર બાદ વેડે 30 રનની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાની ઇિંગને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે પણ મોટો શોટ ફટકારવાના ચક્કરમાં અશ્વિનની બોલિંગમાં કેચ આઉટ થઈ ગયો. સ્મિથે પણ આ મેચમાં નિરાશ કર્યા. સ્ટીવ સ્મિથે ઝીરો રન બનાવીને અશ્વિની બોલિંગમાં આઉટ થયો. 2016 બાદ આ પ્રથમ વખત છે જ્યારે સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થયો. ઓસ્ટ્રેલિયાની ટીમે અંતિમ સેશનમાં પાંચ વિકેટ ગુમાવી. ભારત તરફથી બુમરાહે ચાર, અશ્વિને ત્રણ, સિરાજે બે અને જાડેજાએ એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફતી આ ઇનિંગમાં સૌથી વધારે રન લાબુશેને બનાવ્યા. લાબુશેને જોકે 48 રન જ બનાવી શક્યો અને સિરાજે હાફ સેન્ચુરી પૂરી કરવાની તક ન આપી. ઉપરાંત હેડે 38 રનની ઇનિંગ રમી. આ બન્ને ખેલાડીઓની વચ્ચે ચોથી વિકેટ માટે 86 રનની ભાગીદારી થઈ. ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ડેબ્યુ ટેસ્ટમાં બે વિકેટ લીધી. તેમણે માર્નસ લાબુશેન (48) અને કેમરુન ગ્રીન (12)ને પેવેલિયનમાં મોકલ્યા. લાબુશેનનો કેચ શુભમન ગિલે ઝડપ્યો. સંજોગની વાત છે કે ગિલનો પણ આ ડેબ્યુ મેચમાં પ્રથમ કેચ રહ્યો હતો. ગ્રીનને સિરાજે એલબીડબ્લ્યુ કર્યો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Embed widget