શોધખોળ કરો

IND Vs AUS: ટી નટરાજને ડેબ્યૂ કરતાં જ રચ્યો ઈતિહાસ, સ્પેશ્યલ ક્લબમાં થઈ એન્ટ્રી

ભારતે 1932-33 સીઝનમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમી હતી. એ સીરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન સીકે નાયડૂ હતા.

IND Vs AUS Brisbane Test: બ્રિસ્બેન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના ઇજાગ્રસ્ત ખેલાડીઓની લાંબી યાદી હોવાને કારણે ચાર ફેરફાર કરવા માટે મજબૂર થવું પડ્યું છે. આ દમરિયાન નેટ પર બોલર તરીકે આવેલ ટી નટરાજને વનડે, ટી20 બાદ હવે ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. ટી નટરાજને ઇન્ડિયા તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર 300મો ખેલાડી છે. તેની સાથે જ કોઈ એક જ પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર ટી નટરાજને ભારતનો પ્રથમ ખેલાડી છે. નટરાજન ઉપરાંત વોશિંગ્ટન સુંદર પણ બ્રિસ્બેન ટેસ્ટમાં ડેબ્યૂ કરી રહ્યો છે. સુંદરને પણ નેટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયામાં રાખવામાં આવ્યો હતો. હવે નટરાજન ભારત માટે ટેસ્ટ રમનાર 300મો અને સુંદર 301મો ખેલાડી બની ગયો છે. તો પછી ભારતનો પ્રથમ, 100મો, 200મો ટેસ્ટ ક્રિકેટર કોણ હતો? એ જાણવું પણ જરૂરી છે. સીકે નાયડૂને ગણવામાં આવે છે પ્રથમ ખેલાડી ભારતે 1932-33 સીઝનમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમી હતી. એ સીરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન સીકે નાયડૂ હતા. આ રીતે તેઓનેભારતના પ્રથમ ટેસ્ટ ખેલાડી ગણવામાં આવે છે. ભારત માટે ટેસ્ટ રમવા માટે 100માં ખેલાડી બબલૂ ગુપ્તા હતા. મુંબઈને રહેવાસી ગુપ્તાએ નોરી કોન્ટ્રાક્ટરની કેપ્ટનશિપમાં 1960-61માં ડેબ્યૂ કર્યું હતું. જોકે ભારત માટે તે માત્ર ત્રણ ટેસ્ટ જ રમ્યા હતા. ભારત માટે ટેસ્ટ રમનાર 200માં ખેલાડીની કારકિર્દી બબલૂ ગુપ્તા કરતાં ઘણી લાંબી હતી. વિકેટકીપર બેટ્સમેન નયન મોગિંયાએ 1994માં શ્રીલંકા વિરૂદ્ધ લખનઉમાં ડેબ્યૂ કર્યું હતું. તે ભારત માટે 44 ટેસ્ટ મેચ રમ્યા હતા. મોંગિયાએ 24ની સરેરાશતી 1442 રન બનાવ્યા, જેમાં એક સેન્ચુરી અને છ હાપ સેન્ચુરી સામેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી

Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે

અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'

ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

Embed widget