શોધખોળ કરો

IND vs AUS Final : એમ્પાયરે ભર્યા મેદાનમાં કેમ અને કોને જોડવા પડ્યા હાથ?

મેદાન પરના એમ્પાયરની આ હરકતે સૌકોઈનું ધ્યાન ખેંચ્યુ હતું. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે જેમાં મેદાન પરના અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ હાથ જોડતા જોવા મળ્યા હતાં.

WTC Final 2023, India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહી છે. અત્યાર સુધીની ફાઈનલ મેચમાં કાંગારૂ ટીમનું પલ્લું સંપૂર્ણપણે ભારે દેખાઈ રહ્યું છે. પરંતુ ત્રીજા દિવસની રમત દરમિયાન આવો જ એક નજારો જોવા મળ્યો હતો કે જેના પર કોઈને વિશ્વાસ બેસવો મુશ્કેલ હતો. 

મેદાન પરના એમ્પાયરની આ હરકતે સૌકોઈનું ધ્યાન ખેંચ્યુ હતું. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે જેમાં મેદાન પરના અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ હાથ જોડતા જોવા મળ્યા હતાં.

ત્રીજા દિવસની રમત દરમિયાન જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ બેટિંગ કરી રહ્યો હતો. તે સમયે સાઇટ સ્ક્રીન પર થોડી હલચલ જોવા મળી હતી. આ દરમિયાન સ્મિથે મેદાન પરના અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થને આ અંગે ફરિયાદ કરી હતી. જેમણે મેચ જોવા આવેલા ચાહકોને ત્યાંથી હટી જવાનો ઈશારો કર્યો હતો. ત્યાર બાદ પણ જ્યારે ચાહકો ત્યાંથી ન હટ્યા તો ઇલિંગવર્થે તેમને બંને હાથ જોડીને રીતરસની વિનંતી કરવી પડી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાનો ભારતને 444 રનનો વિશાળ ટાર્ગેટ 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ 270 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાને હવે ફાઈનલ જીતવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 469 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારત 296 રન જ બનાવી શક્યું હતું અને ઓસ્ટ્રેલિયાને 173 રનની લીડ મળી હતી. 

WTC ફાઈનલ અંતર્ગત ભારતીય ટીમ લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં ચાલી રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 444 રનનો પીછો કરવા મેદાને પડી હતી. 

પ્રથમ દાવમાં સદી ફટકારનાર ટ્રેવિસ હેડ 18 જ્યારે સ્ટીવ સ્મિથ માત્ર 34 રન જ બનાવી શક્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગમાં બોલિંગમાં રવિન્દ્ર જાડેજાએ 3 જ્યારે ઉમેશ યાદવે અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ ઝડપી હતી. જો ભારત આ લક્ષ્યને હાંસલ કરવામાં સફળ થાય છે, તો તે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી સફળ રન ચેઝ હશે.

ટોપ સ્ટોરી

Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ

સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી

Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-10 બોલર્સ, લીસ્ટમાં બે ભારતીય દિગ્ગજ પણ સામેલ

IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ

Embed widget