શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

કાલથી શરુ થશે ભારત-ઓસ્ટ્રેલિયા ટી20 સીરીઝ, જાણો લાઈવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ 

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા T20 શ્રેણી (India vs Australia T20 Series Schedule)નો કાર્યક્રમ આવતીકાલથી શરૂ થશે.

India vs Australia T20 Series: ભારતની T20 ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં મળેલી હારનો બદલો લેવા માટે ફરી એક વખત મેદાનમાં ઉતરશે. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા T20 શ્રેણી (India vs Australia T20 Series Schedule)નો કાર્યક્રમ આવતીકાલથી શરૂ થશે. પાંચ મેચની T20 સીરીઝનો પહેલો મુકાબલો કૈનબરામાં રમાશે. ભારતીય ટીમ ઓગસ્ટ 2023 થી એક પણ T20 શ્રેણી હાર્યું નથી. હવે તેમની પાસે ઓસ્ટ્રેલિયામાં પોતાનો વિજય ક્રમ જાળવી રાખવાનો મોકો હશે. શ્રેણી શરૂ થાય તે પહેલાં જાણો કે કયા ટીવી ચેનલો પર T20 મેચો તમે જોઈ શકશો અને લાઈવ સ્ટ્રીમિંગ (IND vs AUS Live Streaming T20) ક્યાં ઉપલબ્ધ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટી20 સીરીઝને લઈ ક્રિકેટ ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ છે.      

લાઈવ સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોઈ શકશો ?

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની પહેલી T20 મેચ 29 ઓક્ટોબરે કૈનબેરામાં રમાશે. બધી T20 મેચો IST બપોરે 1:45 વાગ્યે શરૂ થશે.

જો તમે ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ જોવા માંગતા હોય તો મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે. મોબાઈલ ફોન અથવા એન્ડ્રોઇડ ટીવી માટે લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણીનું શેડ્યૂલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી T20 મેચ 29 ઓક્ટોબરે કૈનબરામાં રમાશે. તેમની આગામી T20 મેચ 31 ઓક્ટોબરે મેલબોર્ન, 2 નવેમ્બરે હોબાર્ટ અને 6 નવેમ્બરે ગોલ્ડ કોસ્ટમાં રમાશે. શ્રેણીની અંતિમ મેચ 8 નવેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 32 મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયા 20 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા ફક્ત 11 વખત જીત્યું છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે.

ભારતની ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર

ઓસ્ટ્રેલિયાની ટીમ: મિશેલ માર્શ (કેપ્ટન), શોનન એબોટ (મેચ 1-3), ઝેવિયર બાર્ટલેટ, માહલી બિયર્ડમૈન (મેચ 3-5), ટિમ ડેવિડ, બેન ડ્વાર્શુઈસ (મેચ 4-5), નાથન એલિસ, જોશ હેઝલવુડ (મેચ 1-2), ગ્લેન મેક્સવેલ (મેચ 3-5), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ (વિકેટકીપર), મેથ્યુ કુહનેમેન, મિશેલ ઓવેન, જોશ ફિલિપ (વિકેટકીપર), મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
Advertisement

વિડિઓઝ

Delhi Blast | દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો ખુલાસો, ડૉ.મુઝફ્ફરે અફઘાનિસ્તાન જઈને લીધી હતી આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ
Jammu Kashmir | જમ્મુમાં ભયાનક બ્લાસ્ટમાં 9ના મોત, 29 ઇજાગ્રસ્ત અને પાંચની હાલત ગંભીર
Delhi Blast | દિલ્હી બ્લાસ્ટ મામલે વધુ એક ફરિયાદ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નોંધાવી ફરિયાદ
PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
આ રીતે ખેડૂતોને સહાય કેમની મળશે? જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂતો લાઇનમાં, ઓનલાઈન ફોર્મ ન ભરાતા આક્રોશ
આ રીતે ખેડૂતોને સહાય કેમની મળશે? જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂતો લાઇનમાં, ઓનલાઈન ફોર્મ ન ભરાતા આક્રોશ
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
Embed widget