શોધખોળ કરો

Test: ઓસ્ટ્રેલિયા સામે તોફાની મચાવી શકે છે રોહિત શર્મા, ઘરેલુ પીચો પર આવો છે હીટમેનનો રેકોર્ડ, જુઓ.....

રોહિત શર્માએ અત્યાર સુધી ભારતીય જમીન પર કુલ 20 ટેસ્ટ મેચ રમી છે, આ મેચોની કુલ 30 ઇનિંગોમાં તેને 73.33 ની એવરેજથી કુલ 1760 રન બનાવ્યા છે.

Rohit Sharma IND vs AUS: ભારતીય ટીમ 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 ટેસ્ટ મેચોની સીરીઝની શરૂઆત કરશે, આની પહેલી મેચ નાગપુરના વિદર્ભ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ માટે આ સીરીઝ ખુબ મહત્વની છે. આ સીરીઝમાં જીત મેળવીને ભારતીય ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં જગ્યા બનાવી લેશે. આ સીરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પર વધુ દરોમદાર રહેશે. ઘરેલુ જમીન પર ટેસ્ટ મેચ રમતા ભારતીય કેપ્ટન રોહિત શર્મા જબરદસ્ત ફોર્મમાં રહે છે.

ઘરેલુ જમીન પર ટેસ્ટમાં આવો છે રોહિત શર્માનો રેકોર્ડ - 
રોહિત શર્માએ અત્યાર સુધી ભારતીય જમીન પર કુલ 20 ટેસ્ટ મેચ રમી છે, આ મેચોની કુલ 30 ઇનિંગોમાં તેને 73.33 ની એવરેજથી કુલ 1760 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 7 સદી અને 6 અડધી સદી ફટકરાી છે. વળી, તેનો હાઇએસ્ટ સ્કૉર 212 રનોનો રહ્યો છે. આ ઇનિંગોમાં તે  6 વાર અણનમ પરત ફર્યો છે, જ્યારે એકવાર વિના ખાતુ ખોલાવીને પેવેલિયનય ફર્યો છે. 

રોહિત શર્માએ અત્યાર સુધી પોતાની કેરિયરમાં કુલ 45 ટેસ્ટ મેચો રમી છે, આ મેચોની 77 ઇનિંગોમાં તેને 46.13 ની એવરેજથી કુલ 3137 રન બનાવ્યા છે. આમાં તેને 8 સદી અને 14 અડધીસદી ફટકારી છે. 

બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ - 
9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ 
17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ 
1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ 
9-13 માર્ચ - ચોથી ટેસ્ટ 

IND vs AUS: મેચ પહેલા ભારતને સ્ટીવ સ્મિથની ચેતાવણી

Steve Smith on Indian Tracks: ભારતીય ટીમ ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. સીરીઝની પહેલી મેચ નાગપુરમાં 9 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ બૉર્ડર-ગાવસ્કર સીરીઝ પહેલાથી જ ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવી સ્મિથ (Steve Smith)એ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. તેને ભારતની સ્પીન પીચો પર રમવાનું ખુબ ગમે છે. સ્મિથે 2023માં રમાનારી ટેસ્ટ સીરીઝ પહેલા જ ભારતી ટીમને ચેતાવણી આપી છે, 

સ્મિથે ભારત વિશે કહ્યું કે, મને લાગે છે કે, ઉપમહાદ્વીપની કેટલીક પીચો મારી રમવાની શૈલીના અનુરૂપ છે. મને વાસ્તવમાં તે સ્પીનિંગ ટ્રેક પર રમવાની મજા આવે છે, બહુજ મજા આવે છે, જો તે સ્પીનિંગ નથી અને તે થોડી ફ્લેટ છે, તો ત્યાં તમારે મોટો સ્કૉર બનાવવો પડશે. હું સાથી ખેલાડીઓને બતાવીશ કે જ્યારે અમે ત્યાં પહોંચીશું તો ત્યાં મારો અનુભવ છે, મારો અનુભવ છે અને તમે તમારી સામે થનારી પીચના અનુરૂપ જ રમશે, સ્ટીવ સ્મિથે ભારતની પીચો પર રમવા માટે ખાસ તૈયારીઓ કરી લીધી છે.

આ પહેલા ભારત માટે બન્યો હતો મુસીબત - 
આ પહેલા ઓસ્ટ્રેલિયા 2017માં ભારત પ્રવાસ કર્યો હતો, આ પ્રવાસમાં સ્ટીવ સ્મિથ ખુબજ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. તેને 4 ટેસ્ટ મેચોની 3 સદીઓની મદદથી 499 રન ફટકાર્યા હતા. 2023 માં પણ તે ભારતીય ટીમ માટે મુસીબત બની શકે છે. આ પહેલા 2022 નું વર્ષ તેના માટે ખુબ શાનદાર પસાર થયુ છે. તેને 2022 માં ટેસ્ટમાં 58.40 ની એવરેજ અને વનડેમાં 67.37ની એવરેજથી રન બનાવ્યા હતા, પોતાના આ શાનદાર પ્રદર્શનના કારણે તેને ગઇ શનિવારની રાત્રે ફરી એકવાર એલન બૉર્ડર મેડલ પોતાના નામે કર્યુ છે. 

સ્ટીવ સ્મિથઃ- અત્યાર સુધી આવી રહી છે ઇન્ટરનેશનલ કેરિયર  - 
સ્મિથે અત્યાર સુધી પોતાની કેરિયરમાં કુલ 92 ટેસ્ટ, 139 વનડે અને 63 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. આમાં 162 ટેસ્ટ ઇનિંગોમાં તેને 60.89 ની એવરેજથી 8647 રન બનાવ્યા છે. આ ઉપરાંત 124 વનડે ઇનિંગોમાં રમતા તેને 45.11 ની એવરેજથી કુલ 4917 રન બનાવ્યા છે. વળી 51 ટી20 ઇન્ટરનેશનલ ઇનિંગોમાં રમતા તેને બેટથી 25.2 ની એવરેજ અને 125.22 ની સ્ટ્રાઇક રેટથી 1008 રન બનાવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget