શોધખોળ કરો

T20: પ્રથમ ટી20માં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવ્યુ, કેપ્ટનની હરમનીપ્રીતની તોફાની ફ્ફ્ટી

ભારતીય મહિલા ટીમ માટે કેપ્ટન હરમનપ્રીતે માત્ર 35 બૉલમાં અણનમ 54 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેને 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે તોફાની બેટિંગ  કરી હતી,

Bangladesh Women vs India Women 1st T20I Highlights: આજથી ભારત અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ટી20 સીરીઝની શરૂઆત થઇ છે. ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું છે, આ સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સીરીઝમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કર્યા બાદ બાંગ્લાદેશ મહિલા ટીમે ભારતીય મહિલા ટીમ સામે 115 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને હરમનપ્રીત કૌરની ટીમે 22 બૉલ બાકી રહેતા માત્ર ત્રણ વિકેટો ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ભારતીય મહિલા ટીમ માટે કેપ્ટન હરમનપ્રીતે માત્ર 35 બૉલમાં અણનમ 54 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેને 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે તોફાની બેટિંગ  કરી હતી, વળી, સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ 34 બૉલમાં 5 ચોગ્ગાની મદદથી 38 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા શેફાલી વર્મા શૂન્ય પર આઉટ થઈ ગઈ હતી. તે જ સમયે ત્રીજા નંબરની ખેલાડી જેમિમા રોડ્રિગ્સે 14 બૉલમાં બે ચોગ્ગાની મદદથી માત્ર 11 રન બનાવ્યા હતા. અંતે વિકેટકીપર યસ્તિકા ભાટિકા હરમનપ્રીત સાથે 9 રન બનાવીને અણનમ પરત ફરી હતી. 

આવી રહી પ્રથમ ઇનિંગ - 
ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની મહિલા ટીમે ધીમી શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ 5 ઓવરમાં 27ના સ્કૉર પર ગુમાવી, શમીમા સુલતાન 13 બૉલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 17 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તે આઉટ થતાની સાથે જ રનની ગતિ થંભી ગઈ હતી. બીજી વિકેટ 9મી ઓવરમાં પડી. શાથી રાની 26 બૉલમાં ચાર ચોગ્ગાની મદદથી 22 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. અને ત્રીજા નંબરની ખેલાડી શોભનાએ 33 બોલમાં 23 રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન નિગાર સુલ્તાનાએ સાત બૉલમાં બે રન બનાવ્યા હતા.

આ પછી શૉર્ના અખ્તરે 28 બૉલમાં બે છગ્ગાની મદદથી અણનમ 28 રન ફટકારીને ટીમનો સ્કૉર 100ની પાર પહોંચાડ્યો હતો. તે જ સમયે રિતુ મોહિનીએ 13 બૉલમાં 11 રન બનાવ્યા હતા. ભારતીય મહિલા ટીમ તરફથી બૉલિંગમાં પૂજા વસ્ત્રાકર, મિનુ મણિ અને શેફાલી વર્માએ એક-એક વિકેટો લીધી હતી. જોકે, તમામ બૉલરોએ ઇકોનૉમી સાથે બૉલિંગ કરી હતી.

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

Embed widget