શોધખોળ કરો

IND vs ENG 3rd ODI: ભારતે 142 રને જીતી ત્રીજી વનડે,ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બતાવ્યો દમ

IND vs ENG 3rd ODI Live Score Updates: ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને અજેય લીડ મેળવી છે.

LIVE

Key Events
ind vs eng 3rd odi score live updates india vs england match scorecard IND vs ENG 3rd ODI:  ભારતે  142 રને જીતી ત્રીજી વનડે,ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બતાવ્યો દમ
IND vs ENG 3rd ODI
Source : PTI

Background

20:36 PM (IST)  •  12 Feb 2025

ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું

IND vs ENG 3rd ODI Match Report Gujarati: અમદાવાદમાં રમાયેલી ત્રીજી ODI મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ૩૫૬ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં આખી ઈંગ્લેન્ડ ટીમ ૨૧૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો શુભમન ગિલ હતો, જેણે ૧૧૨ રનની સદીની ઇનિંગ્સ રમી હતી. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ પણ જોરદાર રહી, કારણ કે દરેક બોલરે ઓછામાં ઓછી એક વિકેટ લીધી હતી.

20:26 PM (IST)  •  12 Feb 2025

હાર્દિક પંડ્યાએ માર્ક વુડને આઉટ કર્યો

ઇંગ્લેન્ડનો આઠમો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો છે. હાર્દિક પંડ્યાએ માર્ક વુડને આઉટ કર્યો. માર્ક વુડે 7 બોલમાં 9 રન બનાવ્યા. હવે ઇંગ્લેન્ડનો સ્કોર 9 વિકેટે 193 રન છે. આ રીતે, ભારતીય ટીમ મોટી જીતથી માત્ર 1 વિકેટ દૂર છે.

19:58 PM (IST)  •  12 Feb 2025

ઇંગ્લેન્ડે છઠ્ઠી વિકેટ ગુમાવી

ઈંગ્લેન્ડે 161 રન પર છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. હવે મેચ સંપૂર્ણપણે ભારતના નિયંત્રણમાં છે. હેરી બ્રુક 26 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. તેને હર્ષિત રાણાએ આઉટ કર્યો.

19:45 PM (IST)  •  12 Feb 2025

જોસ બટલર પણ પેવેલિયન પરત ફર્યો

ઇંગ્લેન્ડની પાંચમી વિકેટ 154 રનના સ્કોરે પડી ગઈ. જોસ બટલર 9 બોલમાં 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. તેને હર્ષિત રાણાએ બોલ્ડ કર્યો. હવે ઇંગ્લેન્ડની છેલ્લી આશા હેરી બ્રુક અને લિયામ લિવિંગસ્ટોન છે. બંને ક્રીઝ પર છે.

19:26 PM (IST)  •  12 Feb 2025

ઇંગ્લેન્ડે પોતાની ચોથી વિકેટ ગુમાવી

ઇંગ્લેન્ડે 134 રનના સ્કોર પર તેની ચોથી વિકેટ ગુમાવી દીધી છે. અક્ષર પટેલે ફોર્મમાં ચાલી રહેલા જો રૂટને બોલ્ડ આઉટ કર્યો. તે 29 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડને જીતવા માટે હજુ 223 રન બનાવવાના છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના

IPL 2025, LSG vs PBKS LIVE: લખનઉએ પંજાબને આપ્યો 172 રનનો ટાર્ગેટ, અર્શદીપે 3 વિકેટ ઝડપી

વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   

'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકાથી મોંઘવારીની એન્ટ્રીHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે મોત ?Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: લખનઉએ પંજાબને આપ્યો 172 રનનો ટાર્ગેટ, અર્શદીપે 3 વિકેટ ઝડપી
IPL 2025, LSG vs PBKS LIVE: લખનઉએ પંજાબને આપ્યો 172 રનનો ટાર્ગેટ, અર્શદીપે 3 વિકેટ ઝડપી
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો

વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 

Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 

Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  

Embed widget