શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટી-20 મેચમાં આ શરમજનક રેકોર્ડ કર્યો પોતાના નામે , જાણો વિગત

વિરાટ કોહલી ત્રીજી ટી-20માં વર્ષ 2019 થી અત્યાર સુધી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ કેચ છોડનારો ખેલાડી બન્યો હતો

અમદાવાદઃ મંગળવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટી-20માં ભારતનો 8 વિકેટથી કારમો પરાજય થયો હતો. પરાજયની સાથે 5 મેચની સીરિઝમાં ભારત 2-1થી પાછળ રહ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યો હતો.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ છેલ્લી બે મેચમાં બેટથી સારુ પ્રદર્શન કર્યું છે, પરંતુ તેણે મેદાનમાં એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. જો કે, આઇસીસી અથવા વિશ્વનું કોઈ પણ ક્રિકેટ બોર્ડ કેચ છોડવાનો સત્તાવાર રેકોર્ડ રાખતો નથી. આવી સ્થિતિમાં, કેચ છોડવાના રેકોર્ડમાં, ઘણી વખત તે કેચ પણ મુશ્કેલ હોય છે, અથવા તેમને પકડવું અશક્ય છે. પરંતુ તેમ છતાં કોહલીના નામે અણગમતો રેકોર્ડ નોંધાઈ ગયો છે.

કોહલીએ મેચની 15મી ઓવરમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન જોસ બટલરનો આસાન કેચ છોડ્યો હતો. વર્ષ 2019 થી અત્યાર સુધી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ કેચ છોડનારો ખેલાડી બન્યો હતો. કોહલી આ સમયગાળામાં કુલ  છ કેચ છોડી ચુક્યો છે. જેના કારણે ટીમ ઈન્ડિયાએ પણ મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે.

આ મામલામાં વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડના ખેલાડી ક્રિસ જોર્ડનના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. ક્રિસ જોર્ડને 2019થી અત્યાર સુધી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 5 કેચ છોડ્યા હતા, પરંતુ હવે 6 કેચ છોડીને વિરાટ કોહલી તેનાથી આગળ નીકળી ગયો છે.

2019થી અત્યાર સુધીમાં સૌથી વધુ કેચ છોડનારા ખેલાડી

1.વિરાટ કોહલી, છ કેચ (ભારત)

  1. ક્રિસ જોર્ડન, 5 કેચ (ઈંગ્લેન્ડ)
  2. સ્ટીવ સ્મિથ, 4 કેચ (ઓસ્ટ્રેલિયા)
  3. યુઝવેંદ્ર ચહલ, 4 કેચ (ઓસ્ટ્રેલિયા)

Paresh Dhanani in Gujarat Assembly:  વિધાનસભામાં કોંગ્રેસના કયા ટોચના નેતાએ કહ્યું, આઝાદી માટે અમારાં બાપ દાદાઓ લડતા હતા ત્યારે તમારા બાપ દાદાઓ અંગ્રેજોની ગુલામી કરતા હતા

Rajkot: CM રૂપાણીના હોમટાઉનમાં હોટલ એસોસિએશને સરકાર સામે માંડ્યો મોરચો, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે

'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 

બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO

IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું

શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો

જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ

Embed widget