શોધખોળ કરો

T20 WC 2022: સૂર્યાની 360 ડિગ્રી બેટિંગ સ્ટાઇલ પર બેન સ્ટૉક્સ ફિદા, બોલ્યો- તેના શૉટ જોઇને તો મારા.............

ટીમ ઇન્ડિયાની ટક્કર સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે થવની છે, આ પહેલા ઇંગ્લેન્ડના બેન સ્ટૉક્સે સૂર્યકુમારની બેટિંગની ખુબ પ્રસંશા કરી છે. 

Ben Stokes Praises Surya Kumar Yadav: ટી20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલ મેચ પહેલા ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડરે બેન સ્ટૉક્સે મોટુ નિવેદન આપ્યુ છે, ટીમ ઇન્ડિયાની ટક્કર સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે થવની છે, આ પહેલા ઇંગ્લેન્ડના બેન સ્ટૉક્સે સૂર્યકુમારની બેટિંગની ખુબ પ્રસંશા કરી છે. 

બેન સ્ટૉક્સે સૂર્યકુમારની કરી પ્રસંશા -
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિકેટર બેન સ્ટૉક્સે સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા સામે મેચ પહેલા સૂર્યકુમાર યાદવની ભરપુર પ્રસંશા કરી છે, સ્ટૉક્સે કહ્યં- તેને ઝિમ્બાબ્વે વિરુદ્ધ જે શૉટ ફટકાર્યા છે, તેના પર હજુ પણ મને વિશ્વાસ નથી થઇ રહ્યો. બેન સ્ટૉક્સ ઇંગ્લેન્ડનો સક્સેસ ઓલરાઉન્ડર છે, તે એકલા હાથે મેચનું પાસુ પલટી નાંખવામાં સક્ષમ છે, અને તેનો દમખમ વિરોધી ટીમોએ જોયેલો છે. 

સૂર્યકુમારનુ ફોર્મ છે કમાલનું -
આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં સૂર્યકુમાર યાદવ કમાલના ફોર્મમાં ચાલી રહ્યો છે, તેને અત્યાર સુધી રમેલી 5 મેચોમાં 3 ફિફ્ટી ફટકારી દીધી છે. વળી, તે વર્લ્ડકપમાં અત્યાર સુધી 225 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેની એવરેજ 75 થી પણ વધુની રહી છે, વળી, તેને આ ટી20 વર્લ્ડકપમાં 193 થી પણ વધુની સ્ટ્રાઇકથી રન બનાવી રહ્યો છે. 

ઝિમ્બાબ્વે વિરુદ્ધ કરી હતી 360 ડિગ્રી સ્ટાઇલમાં બેટિંગ - 
ઝિમ્બાબ્વે વિરુદ્ધ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પોતાના બેટથી તોફાન મચાવી દીધુ હતુ. તેને આ મેચમાં 25 બૉલ પર 61 રનોની તાબડતોડ ઇનિંગ રમી હતી, તેને પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. 

ટી20 વર્લ્ડકપ 2022માં સૂર્યાની ધમાલ  -

પહેલી મેચ, ભારત વિરુદ્ધ પાકિસ્તાન – 15 રન 10 બૉલ

બીજી મેચ, ભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સ – 51 રન 25 બૉલ

ત્રીજી મેચ, ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – 68 રન 40 બૉલ

ચોથી મેચ, ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ – 30 રન 16 બૉલ

પાંચમી મેચ, ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે – 61 રન 25 બૉલ

T20 WC 2022: આ નબળી ટીમના ખેલાડીએ આ વર્લ્ડકપમાં ફટકાર્યા છે સૌથી વધુ છગ્ગા, જાણો 10 ખાસ આંકડા....

જાણો આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ના ખાસ આંકડાઓ.....

1. સર્વોચ્ચ સ્કૉરઃ દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ વિરુદ્ધ 5 વિકેટ ગુમાવીને 205 રન ફટકાર્યા. 
2. સૌથી મોટી જીતઃ દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 104 રને હરાવ્યુ. 
3. સૌથી વધુ રનઃ વિરાટ કોહલી 246 રન બનાવીને ટૉપ પર ચાલી રહ્યો છે, તેને 5 ઇનિંગોમાં 123 ની લાજવાબ બેટિંગ એવરેજ અને 138.98 ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે. 
4. સર્વશ્રેષ્ઠ ઇનિંગઃ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રિલી રોસોએ બાંગ્લાદેશ વિરુદ્ધ 109 રનની ઇનિંગ રમી. 
5. સૌથી વધુ છગ્ગાઃ ઝિમ્બાબ્વેના સિકન્દર રજાએ 11 છગ્ગા ફટકાર્યા છે. 
6. સૌથી વધુ વિકેટઃ શ્રીલંકન સ્પીનર વાનિન્દુ હસરંગાએ 8 મેચોમાં 15 વિકેટો ઝડપી, આ દરમિયાન તેની બૉલિંગ એવરેજ 13.26 અને ઇકોનૉમી રેટ 6.41 નો રહ્યો છે. 
7. સર્વશ્રેષ્ઠ બૉલિંગઃ ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સેમ કરને અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં 3.4 ઓવરમાં 10 રન આપીને 5 વિકેટો ઝડપી.
8. સૌથી બેસ્ટ વિકેટકીપિંગઃ નેધરલેન્ડ્સના સ્કૉટ એડવર્ડ્સ 8 મેચોમાં સ્ટમ્પની પાછળ 9 શિકાર ઝડપ્યા. 
9. સૌથી વધુ કેચઃ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 8 મેચોમાં 9 કેચ ઝડપ્યા છે. 
10. સૌથી મોટી ભાગીદારીઃ દક્ષિણ આફ્રિકાના રિલી રોસો અને ક્વિન્ટૉન ડી કૉકે બાંગ્લાદેશ વિરુદ્ધ 168 રનની ભાગીદારી કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

PMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget