શોધખોળ કરો

IND vs ENG: ટી20 બાદ હવે વનડે સીરિઝમાંથી પણ બહાર રહેશે જસપ્રીત બુમરાહ, આ ટૂર્નામેન્ટમાં કરશે વાપસી 

બુમરાહે ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલમાં જ રમાયેલી ટેસ્ટ સીરિઝમાં બે મેચ રમી હતી અને તેના બાદ તે ચોથી ટેસ્ટ મેચ અને ટી20 સીરિઝમાં સામેલ થયો નહોતો.

IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ સ્પોર્ટ્સ એન્કર સંજના સાથે લગ્નગ્રંથીમાં જોડાઈ ગયો છે. તેના લગ્નની તસવીરો સામે આવ્યા બાદ ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા અને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી રહ્યાં હતા. હવે અહેવાલ સામે આવ્યા છે કે, બુમરાહ વનડે સીરિઝમાંથી પણ બહાર રહેશે અને તે આ મહિનાના અંતમાં આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાશે. 

બુમરાહે ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલમાં જ રમાયેલી ટેસ્ટ સીરિઝમાં બે મેચ રમી હતી અને તેના બાદ તે ચોથી ટેસ્ટ મેચ અને ટી20 સીરિઝમાં સામેલ થયો નહોતો. એવામાં હવે બુમરાહ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વનડે સીરિઝમાંથી પણ બહાર રહેશે. 

લગ્ન માટેની રજા બાદ એવી શક્યતાઓ છે કે, તે 26 થી 28 માર્ચ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાશે. પરંતુ ચેન્નઈ રવાના થતા પહેલા તેણે એક અઠવાડિયા સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. તે સિવાય ટીમના અન્ય ભારતીય સભસ્ય સીધા આયોજન સ્થળે પહોંચશે. કારણ કે આ તમામ બાયો બબલમાં જ રહેશે. પરંતુ બુમરાહ બાયો બબલથી હટી ગયો હતો. તેથી તેણે ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કરવો પડશે.  

View this post on Instagram
 
A post shared by jasprit bumrah (@jaspritb1)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?
IND vs ZIM: JioStar કે SonyLIV પર નહીં દેખાય મેચ! જાણો ક્યાં જોવા મળશે લાઈવ પ્રસારણ
ભારત-ઝિમ્બાબ્વે T20 સિરીઝ: JioStar કે SonyLIV પર નહીં, જાણો ક્યાં જોઈ શકશો મેચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Embed widget