શોધખોળ કરો

તેવટિયા અડધી ઉંઘમાં હતો ને ક્યા ક્રિકેટરે ટીમમાં સિલેક્શન થયુ હોવાનો ફોન કર્યો? તેવટિયાને લાગ્યું કે ઉલ્લુ બનાવી રહ્યો છે...

રાહુલ તેવટિયાએ કહ્યું- પહેલા મને લાગ્યુ કે તે મજાક કરી રહ્યો છે, મને ન હતી ખબર કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરીઝ માટે મારુ સિલેક્શન થશે. પણ જ્યારે ચહલે ટીમ સિલેક્શનની ખબર મને શેર કરી ત્યારે મને આ વાત પર વિશ્વાસ આવ્યો

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ આગામી પાંચ મેચોની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. આ સીરીઝ માટે ભારતીય ટીમમાં કેટલાય નવા ચહેરાઓને મોકો મળ્યો છે, જેમાં રાહુલ તેવટિયા પણ સામેલ છે. પરંતુ ખાસ વાત છે કે જ્યારે ટી20 ટીમની જાહેરાત થઇ ત્યારે તેને ખુદને ખબર જ ન હતી, અને ચહલે તેને ફોન કરીને આ વાતની જાણ કરી હતી. ટીમ ઇન્ડિયાની ટી20 ટીમમાં પસંદગી થયા અંગે રાહુલ તેવટિયાએ શું કહ્યું- રાહુલ તેવટિયા જણાવ્યુ કે પહેલા તેને આ વાતની કોઇ જાણકારી ન હતી, જ્યારે ટીમની જાહેરાત થઇ ત્યારે તે ઊંઘી રહ્યો હતો, ત્યારે મને યુજવેન્દ્ર ચહલનો ફોન આવ્યો, ચહલે મને કહ્યું- તારુ ઇન્ડિયન ટીમમાં સિલેક્શન થઇ ગયુ છે. રાહુલ તેવટિયાએ કહ્યું- પહેલા મને લાગ્યુ કે તે મજાક કરી રહ્યો છે, મને ન હતી ખબર કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરીઝ માટે મારુ સિલેક્શન થશે. પણ જ્યારે ચહલે ટીમ સિલેક્શનની ખબર મને શેર કરી ત્યારે મને આ વાત પર વિશ્વાસ આવ્યો. તેને જણાવ્યુ કે આ પછી મોહિત શર્મા પણ મારા રૂમમાં આવ્યો અને તેને ભારતીય ટીમના મારા સિલેક્શનના સમાચાર મને આપ્યા. હાલ રાહુલ તેવટિયા કોલકત્તામાં છે, જ્યાં તે વિજય હજારે ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ તેવટિયાને આઇપીએલમાં શાનદાર પરફોર્મન્સનુ આ ખાસ ઇનામ મળ્યુ છે, તેને આઇપીએલ 2020માં રાજસ્થાન રૉયલ્સ તરફથી રમતાં કેટલીય વાત એકલા હાથે ટીમને જીત અપાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Embed widget