શોધખોળ કરો

IND vs ENG, 2nd ODI Live Score: ભારતની ખરાબ શરુઆત, ટોપ ઓર્ડર બેટ્સમેન સસ્તામાં આઉટ થયા

India vs England  2nd ODI: ભારત-ઈંગ્લેન્ડની ત્રણ મેચોની વનડે સિરીઝની બીજી મેચ આજે લંડનના લોર્ડ્સમાં (Lords) રમાઈ રહી છે.

LIVE

Key Events
IND vs ENG, 2nd ODI Live Score: ભારતની ખરાબ શરુઆત, ટોપ ઓર્ડર બેટ્સમેન સસ્તામાં આઉટ થયા

Background

India vs England  2nd ODI Lord's London: ભારત-ઈંગ્લેન્ડની ત્રણ મેચોની વનડે સિરીઝની બીજી મેચ આજે લંડનના લોર્ડ્સમાં (Lords) રમાઈ રહી છે. આ મેચ પહેલા ભારતે પ્રથમ મેચમાં 10 વિકેટથી મોટી જીત નોંધાવી હતી. હવે ટીમ ઈન્ડિયા સિરીઝ પર કબજો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો લંડનના હવામાનની વાત કરીએ તો આજે વરસાદ થવાની કોઈ શક્યતા નથી. 

પિચમાં ઉછાળ જોવા મળશેઃ
ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ વનડેમાં ખરાબ રીતે હારી ગઈ હતી. આ પછી તે બીજી મેચમાં જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો હવામાનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લંડનમાં આછો તડકો જોવા મળશે. દિવસ દરમિયાન તાપમાન 20 થી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આ મેચ ડે-નાઈટ છે, જેથી ખેલાડીઓને સૂર્યપ્રકાશના કારણે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. જો પીચની વાત કરીએ તો લોર્ડ્સની પિચમાં ઉછાળ જોવા મળશે. તેનાથી બોલરોની સાથે સાથે બેટ્સમેનોને પણ મદદ મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે ઈંગ્લેન્ડને 110 રનમાં આઉટ કરી દીધું હતું. આ પછી રોહિત શર્મા અને શિખર ધવને જોરદાર બેટિંગ કરીને જીત અપાવી હતી. રોહિતે અણનમ 76 રન બનાવ્યા હતા. જ્યારે જસપ્રિત બુમરાહે ખતરનાક બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 3 વિકેટ પોતાના નામે કરી હતી.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી/શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

23:59 PM (IST)  •  14 Jul 2022

ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 123 રન

30 ઓવરના અંતે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 123 રન. જાડેજા અને શમી રમતમાં છે.

23:49 PM (IST)  •  14 Jul 2022

હાર્દિક પંડ્યા આઉટ

હાર્દિક પંડ્યા 29 રન બનાવી આઉટ થયો. હાલ જાડેજા અને શમી રમતમાં. ભારતનો સ્કોર 101 રન પર 6 વિકેટ. 27.1 ઓવર.

23:24 PM (IST)  •  14 Jul 2022

સૂર્યકુમાર યાદવ આઉટ થયો

ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સૂર્યકુમાર યાદવ ટોપ્લીના બોલ પર 27 રન બનાવી આઉટ થયો છે. આ સાથે ઈંગ્લેન્ડના બોલર ટોપ્લીએ ત્રીજી વિકેટ ઝડપી છે. ભારતનો સ્કોર 75 રન પર 5 વિકેટ. 21 ઓવર પુર્ણ

23:09 PM (IST)  •  14 Jul 2022

ભારતનો સ્કોર 60 રન પર પહોંચ્યો

17.4 ઓવર ઉપર ભારતનો સ્કોર 60 રન છે. હાલ હાર્દિક અને સૂર્યકુમાર રમી રહ્યા છે.

22:40 PM (IST)  •  14 Jul 2022

વિરાટ કોહલી આઉટ

12મી ઓવરમાં 31 રન પર 4 વિકેટ પડી ગઈ છે. વિરાટ કોહલી 16 રન બનાવી વિલીના બોલ પર કેચ આઉટ થયો. હાલ સુર્યકુમાર અને હાર્દિક રમતમાં.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
MahaKumbh 2025: કુંભના મેળામાં જવાનો પ્લાન છે? Google Mapsના આ પાંચ ફીચર્સ આવશે કામ
MahaKumbh 2025: કુંભના મેળામાં જવાનો પ્લાન છે? Google Mapsના આ પાંચ ફીચર્સ આવશે કામ
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Embed widget