શોધખોળ કરો

IND vs IRE: ભારત સામેના રોમાંચક મુકાબલામાં હાર છતાં આયર્લેન્ડે બનાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગત

IND vs IRE: ભારતીય ટીમે 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાન પર 225 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આયર્લેન્ડે 5 વિકેટના નુકસાન પર 221 રન બનાવતાં ભારતનો 4 રનથી રોમાંચક વિજય થયો હતો.

IND vs IRE: ભારત અને આયર્લેન્ડ વચ્ચેની 2 મેચોની ટી20 સીરીઝની છેલ્લી મેચ ડબલીનમાં રમાઈ હતી. આ મેચમાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાન પર 225 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આયર્લેન્ડે 5 વિકેટના નુકસાન પર 221 રન બનાવતાં ભારતનો 4 રનથી રોમાંચક વિજય થયો હતો.

આવી રહી ટીમ ઈન્ડિયાની ઈનિંગ

સંજુ સેમસન, દિપક હુડ્ડા, સુર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી. ભારતે 7 વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર દીપક હુડ્ડાએ કમાલ કરી બતાવ્યો છે. તેણે આયરલેન્ડ સામેની બે મેચની T20 શ્રેણીની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. આ સાથે તે રોહિત શર્મા, કેએલ રાહુલ અને સુરેશ રૈનાની ક્લબમાં સામેલ થઈ ગયો છે. જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ આ મામલે દીપકથી પાછળ રહી ગયો છે. કોહલીએ અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલ કરિયરમાં સદી ફટકારી નથી. દીપક હુડ્ડાએ આ સિદ્ધિ આયર્લેન્ડ સામે ડબલિનમાં રમાયેલી T20 મેચમાં મેળવી હતી.

આયર્લેન્ડે પણ કરી આક્રમક બેટિંગ

આયર્લેન્ડે પોલ સ્ટર્લિંગના 18 બોલમાં 40 રન, એન્ડ્રૂ બાલબીરીનાના 37 બોલમાં 60 રન તથા જ્યોર્જ ડોકરેલના 16 બોલમાં અણનમ 34 રન તથા માર્ક એડિરના 12 બોલમાં નોટઆઉટ 23 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 221 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ તથા ઉમરાન મલિકે 1-1 વિકેટ લીધી હતી.

આયર્લેન્ડે હારીને પણ બનાવ્યો આ રેકોર્ડ

ભારત સામે ચાર રનથી હાર છતાં આયર્લેન્ડે મોટો રેકોર્ડ બનાવ્યો હતો. યજમાન ટીમે તેમનો ટી-20 ઈન્ટરનેશનલમાં બીજો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો.

આયર્લેન્ડના ટી20માં સૌથી સર્વોચ્ચ સ્કોર

  • 225/7 v અફઘાનિસ્તાન, 2013
  • 220/5 v ભારત, 2022
  • 211/6 v સ્કોટલેન્ડ, 2017
  • 208/5 v હોંગકોંગ, 2019
  • 208/7 v વેસ્ટ ઈન્ડિઝ, 2020

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget