શોધખોળ કરો

IND vs IRE: ભારતે આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું, રોહિતની ફિફ્ટી

T20 World Cup 2024, IND vs IRE: અહીં તમને ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

Key Events
ind-vs-ire-score-live-updates-watch-india-vs-ireland-icc-t20-world-cup-2024 IND vs IRE: ભારતે આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું, રોહિતની ફિફ્ટી
(Photo Abp Live)

Background

ICC Mens T20 World Cup 2024, India vs Ireland: ભારતીય ટીમ T20 વર્લ્ડકપ 2024ની પ્રથમ મેચ આજે એટલે કે બુધવાર, 5 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આ મેચ સ્થાનિક એટલે કે ન્યૂયોર્કના સમય અનુસાર સવારે 10:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ભારતમાં મેચ રાત્રે 8 વાગ્યાથી જોવા મળશે. ટીમ ઈન્ડિયા આ પ્રથમ મેચ માટે ખૂબ જ રોચક પ્લેઈંગ ઈલેવન પસંદ કરી શકે છે. જાણો અહીં આયરલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે છે.

રોહિત શર્માની સાથે ઓપનિંગ કરી શકે છે કોહલી 
સૌથી પહેલા વિરાટ કોહલી ઓપનિંગમાં રોહિત શર્મા સાથે જોવા મળી શકે છે. યશસ્વી જાયસ્વાલ આ મેચમાં બહાર થઈ શકે છે. જોકે જાયસ્વાલ ટીમમાં મુખ્ય ઓપનર તરીકે રમે છે. હવે આવી સ્થિતિમાં ટીમ કઇ જોડી સાથે ઓપનિંગમાં દેખાય છે તે જોવું રસપ્રદ રહેશે. સંજૂ સેમસન બાંગ્લાદેશ સામે રમાયેલી વોર્મ અપ મેચમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો. જોકે વિરાટ કોહલી તે વોર્મ-અપ મેચનો ભાગ નહોતો.

23:03 PM (IST)  •  05 Jun 2024

ભારતે આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું

2024 T20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને 8 વિકેટથી હરાવ્યું છે. આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને માત્ર 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 13મી ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 37 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રિષભ પંત 26 બોલમાં 36 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે બોલિંગમાં હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહને બે-બે સફળતા મળી છે.

22:50 PM (IST)  •  05 Jun 2024

રોહિત શર્મા પેવેલિયન પરત ફર્યો

11મી ઓવરમાં બોલ વાગવાને કારણે રોહિત શર્મા રિટાયર હર્ટ થઈ ગયો હતો. 11 ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 85 રન થઈ ગયો છે. રિષભ પંત 22 બોલમાં 25 રન બનાવીને રમતમાં છે. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
Advertisement

વિડિઓઝ

હું તો બોલીશ: રઝળતા ઢોર અને કૂતરાંને લઈ સુપ્રીમ ઓર્ડર
Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
Gujarat: રાજ્યના તમામ ખેડૂતોને મળશે લાભ, હેક્ટર દીઠ 22000 રૂપિયાની ચૂકવાશે સહાય  
IND vs AUS: ગાબામાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ? ક્યા ખેલાડીની કિસ્મત ચમકશે 
IND vs AUS: ગાબામાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ? ક્યા ખેલાડીની કિસ્મત ચમકશે 
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ચેતજો! મેરેજ ઇન્વિટેશન તમારુ ખાતું ખાલી ન કરી દે, સ્કેમર્સ લગ્નના કાર્ડ મોકલી કરી રહ્યા છે છેતરપિંડી
ICC એ કર્યો ઐતિહાસિક નિર્ણય, World Cup માં કર્યો મોટો બદલાવ, ટીમોની સંખ્યામાં થયો વધારો
ICC એ કર્યો ઐતિહાસિક નિર્ણય, World Cup માં કર્યો મોટો બદલાવ, ટીમોની સંખ્યામાં થયો વધારો
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
15 જાન્યુઆરીથી WhatsApp પર આ સર્વિસ થઈ જશે બંધ, કરોડો યૂઝર્સ થશે પ્રભાવિત
Embed widget