શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs NZ 2nd ODI: ન્યૂઝીલેન્ડનો ધબડકો, માત્ર 108 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા મળ્યો 109 રનોનો ટાર્ગેટ, શમીની 3 વિકેટો

મેચની વાત કરીએ તો ટૉસ જીતીને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે, રાયપુરના મેદાનમાં આ પહેલી ઇન્ટરનેશનલ વનડે મેચ રમાઇ રહી છે.

IND vs NZ 2nd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રમાઇ રહેલી બીજી વનડેમાં કીવી ટીમનો જોરદાર ધબડકો જોવા મળ્યો છે. કીવી ટીમ બીજી વનડેમાં નિર્ધારિત 50 ઓવર પુરી ના શકી અને માત્ર 34.3 ઓવરોમાં 108 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચમાં ભારતીય બૉલરોનો તરખાટ જોવા મળ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટો ઝડપી હતી.

મેચની વાત કરીએ તો ટૉસ જીતીને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે, રાયપુરના મેદાનમાં આ પહેલી ઇન્ટરનેશનલ વનડે મેચ રમાઇ રહી છે.  જેમાં કીવી ટીમને બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ, ટૉમ લાથમના નેતૃત્વ વાળી કીવી ટીમે ભારતીય બૉલરો સામે ધૂંટણી બેસી ગઇ હતી. શરૂઆતમાં જ માત્ર 9 રનમાં ત્રણ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. 

બાદમાં એક પછી એક વિકેટો પડવાનો સિલસિલો યથાવત રહ્યો અને કોઇપણ બેટ્સમેન ડબલ ફિગરને ન હતો પહોંચી શક્યો. ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર 3 બેટ્મસેનો જ ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા, જેમાં ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા, આ સિવાય માઇકલ બ્રાસવેલ 22 રન અને મિશેલ સેન્ટનર 27 રન બનાવી શક્યા હતા. ઓવરઓલ ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરની વનડેમાં માત્ર 34.3 ઓવરોનો સામનો કર્યો અને 108 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. 

ભારતીય બૉલરોની વાત કરીએ તો, મેચમાં ટીમ ઇન્ડિયાના બૉલરોએ ફરી એકવાર તરખાટ મચાવતી બૉલિંગ કરી હતી. ભારત તરફથી સૌથી વધુ મોહમ્મદ શમીએ 3 વિકેટો ઝડપી હતી, શમી 6 ઓવરમાં 1 મેડન સાથે 18 રન આપીને 3 વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 6 ઓવરમાં 3 મેડન સાથે 16 રન આપીને 2 વિકેટો ઝડપી હતી, જ્યારે વૉશિંગટન સુંદરે 3 ઓવરમાં 1 મેડન સાથે 7 રન આપીને 2 વિકેટો પોતાના નામે કરી હતી. ટીમ ઇન્ડિયામાં આ ઉપરાંત સિરાજ, શાર્દૂલ અને કુલદીપને 1-1 વિકેટો મળી હતી.

ભારતની પ્લેઇંગ ઇલેવન 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, ઇશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન
ફિન એલન, ડેવૉન કૉન્વે, હેનરી નિકોલસ, ડેરિલ મિશેલ, ટૉમ લાથમ (કેપ્ટન અને વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપ્લી, લૂકી ફર્ગ્યૂસન, બ્લેયર ટિકનેર.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષPatan Fake Doctor Scam : ગુજરાતમાં બાળ તસ્કરીનું કળયુગી રાક્ષસોનું કારસ્તાનAmreli News: ભાજપ શાસિત અમરેલી ન.પા.માં ભડકો, પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્તVadodara News: કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં ભાવ વધારાથી વાહન ચાલકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Embed widget