શોધખોળ કરો

IND vs NZ 3rd T20I: સંજુ સેમસનને ફરી એકવાર બહાર બેસાડાતા લોકો લાલઘુમ, જુઓ રિએક્શન્સ

સંજુ સેમસનના સ્થાને ફરી એકવાર ઋષભ પંતને મોકો આપવામાં આવ્યો છે. તેને પ્લેઈંગ ઈલેવનમાંથી ફરી એકવાર બહાર રાખવામાં આવ્યો હતો. આજે સંજુને પસંદ કરવામાં આવશે તેવી પ્રબળ શક્યતા હતી.

IND vs NZ 3rd T20I: સંજુ સેમસનની ન્યુઝીલેન્ડ પ્રવાસમાં પસંદગી જરૂર  કરવામાં આવી છે પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટી20 શ્રેણીની ત્રીજી અને ફાઈનલ મેચમાં પણ સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનને બહાર બેસાડવામાં આવતા સૌકોઈને આશ્ચર્ય થયું છે. આજે ચાહકોને આશા હતી કે, આ મેચમાં સંજુને શામેલ કરવામાં આવશે પણ તેને બહાર બેસાડવામાં આવતા લોકો બરાબરના ભડક્યા છે. 

સંજુ સેમસનના સ્થાને ફરી એકવાર ઋષભ પંતને મોકો આપવામાં આવ્યો છે. તેને પ્લેઈંગ ઈલેવનમાંથી ફરી એકવાર બહાર રાખવામાં આવ્યો હતો. આજે સંજુને પસંદ કરવામાં આવશે તેવી પ્રબળ શક્યતા હતી. 

ભારતીય ટીમ આજે ન્યુઝીલેન્ડ સામે ત્રીજી T20 મેચ રમી રહી છે. આ મેચમાં ફરી એકવાર સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવ્યો નહતો. પ્લેઈંગ ઈલેવનમાંથી સંજુની સતત બાકાત ચાહકોને પસંદ નથી આવી રહી. આ પહેલા બીજી ટી20 મેચમાં પણ સંજુ બેન્ચને ગરમ કરતો જોવા મળ્યો હતો, હવે ફરી એકવાર તેને ત્રીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી.

પંત સતત ફ્લોપ છતાંયે તક

આ પહેલા બીજી મેચમાં ઋષભ પંત બેટિંગમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. તેણે 13 બોલમાં 46.15ની સ્ટ્રાઈક રેટથી માત્ર 6 રન બનાવ્યા હતાં. પંતની આ ઇનિંગમાં માત્ર એક જ ચોગ્ગો સામેલ હતો. હવે પંત પર આ મેચમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. બીજી મેચમાં સારું પ્રદર્શન ન કરવા બદલ લોકોએ પંતને ઉગ્ર રીતે ટ્રોલ કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, સંજુ સેમસને 2015માં T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ડેબ્યૂ કર્યા બાદ માત્ર 16 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. સંજુ બાદ ટીમમાં આવેલા ઘણા વિકેટકીપર બેટ્સમેનો તેના કરતા વધુ મેચ રમ્યા છે. 2021માં ડેબ્યૂ કરનાર ઈશાન કિશને પણ ટીમ ઈન્ડિયા માટે T20 ઈન્ટરનેશનલમાં કુલ 20 મેચ રમી છે. જ્યારે સંજુના ભગે બેંચ પર બેસવાનો જ વારો આવ્યો છે. 

લોકોના રિએક્શન્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget