શોધખોળ કરો

IND vs NZ Final: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતની જીતની ગેરંટી છે આ 4 ખેલાડીઓ! જો આવું થયું તો ન્યુઝીલેન્ડની હાર નક્કી

Champions Trophy 2025 Final: વરુણ ચક્રવર્તીએ અત્યાર સુધી ટીમ ઇન્ડિયા માટે ઘાતક પ્રદર્શન કર્યું છે. તે ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલ મેચમાં પણ કમાલ કરી શકે છે

Champions Trophy 2025 Final:  ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ રવિવારે દુબઈમાં રમાશે. વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. જો આ ચાર ખેલાડીઓ ફાઇનલમાં ચમકશે છે તો ન્યુઝીલેન્ડની હાર લગભગ નિશ્ચિત થઈ જશે. જો આપણે પાછલી મેચમાં ન્યુઝીલેન્ડના પ્રદર્શન પર નજર કરીએ તો, તે ફાઇનલમાં ભારતને પણ કઠિન ટક્કર આપી શકે છે.

ભારતે ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. આ મેચમાં વરુણે શાનદાર બોલિંગ કરી. તેણે 10 ઓવરમાં 42 રન આપીને 5 વિકેટ લીધી. વરુણની સ્પિનનો જાદુ ન્યુઝીલેન્ડને મુશ્કેલીમાં મૂકી શકે છે. તે હાલમાં ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં ત્રીજા સ્થાને છે. વરુણે 7 વિકેટ લીધી છે. તેની સાથે, મોહમ્મદ શમી પણ ભારતની જીતમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. શમીએ 4 મેચમાં 8 વિકેટ લીધી છે. ફાઈનલમાં શમીનું પ્રદર્શન પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

કોહલી અને ઐયરનો કોઈ મુકાબલો નથી 

વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યર અત્યાર સુધી શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે. ત્રીજા નંબર પર બેટિંગ કરતા, કોહલીએ આ ટુર્નામેન્ટમાં ભારત માટે 217 રન બનાવ્યા છે. તેણે સદી પણ ફટકારી છે. કોહલીએ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે એક મોટો મેચ વિનર ખેલાડી છે. જો આપણે રેકોર્ડ્સ પર નજર કરીએ તો, તે ચોક્કસપણે આવી મેચોમાં સારું પ્રદર્શન કરે છે. શ્રેયસ  ઐયર વિશે વાત કરીએ તો, તે મિડલ ઓર્ડરને મજબૂત બનાવે છે. શ્રેયસ  ઐયરે 195 રન બનાવ્યા છે અને ફાઇનલમાં પણ તે કમાલ કરી શકે છે.

દુબઈમાં ચાલી શકે છે ટીમ ઈન્ડિયાનો સિક્કો -

ભારતે છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. આ ઉપરાંત ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશને પણ ખરાબ રીતે હરાવ્યા હતા. સેમિફાઇનલમાં પણ ટીમ ઇન્ડિયા ફોર્મમાં દેખાઈ રહી હતી. તેણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. તેણે અત્યાર સુધી દુબઈમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે ભારતીય ટીમ ફાઇનલમાં પણ કમાલ  કરી શકે છે.

આ પણ વાંચો...

IND vs NZ ફાઇનલમાં ગોલ્ડન બેટ અને બોલ માટે ખેલાડીઓ વચ્ચે જામશે જોરદાર ટક્કર, જાણો કોણ જીતી શકે છે સર્વોચ્ચ ખિતાબ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!

Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો

US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..

‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન

BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

Embed widget