શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs NZ: હાર્દિકે ના આપ્યો મોકો, શું હવે આ સ્ટાર ખેલાડીને ધવન રમાડશે વનડે સીરીઝ ? જાણો વિગતે

હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ ટી20 સીરીઝમાં કમાલની રમત બતાવી છે, પરંતુ યુવા વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને રમવાનો મોકો નથી આપ્યો

India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની ટી20 સીરીઝ પુરી થઇ ગઇ છે. ભારતીય ટીમે આ સીરીઝને 1-0થી સીલ કરી દીધી છે. ખાસ વાત છે કે, હાલમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ઘણા બધા ખેલાડીઓ એવા છે જેને આ સીરીઝમાં રમવાનો મોકો નથી મળ્યો. આમાનો એક છે સંજૂ સેમસન. 

હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ ટી20 સીરીઝમાં કમાલની રમત બતાવી છે, પરંતુ યુવા વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને રમવાનો મોકો નથી આપ્યો. ત્રીજી ટી20 પહેલા સોશ્યલ મીડિયા પર સંજૂના સમર્થનમાં અને ટીમ ઇન્ડિયાના સિલેક્શનના વિરુદ્ધમાં બોલાચાલી થઇ હતી, શું હવે શિખર ધવન સંજૂ સેમસનને મોકો આપશે કે નહીં ?

શું ધવન આપશે સંજૂ સેમસનન મોકો - 
ભારતીય ટીમ હાલ બે કેપ્ટનો સાથે ન્યૂઝીલેન્ડમાં છે. ત્રણ મેચોની ટી20 સીરીઝ માટે ભારતના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને સિલેક્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે અનુભવી બેટ્સમેન શિખર ધવનને વનડે સીરીઝમાં કેપ્ટનશીપ કરવાનો મોકો આપવામાં આવ્યો છે, જોકે, હવે આગામી 25 નવેમ્બરથી શરૂ થઇ રહેલી વનડે સીરીઝમાં કેપ્ટન શિખર ધવન સંજૂ સેમસનને રમવાનો મોકો આપશે આ અંગે તમામ લોકો વિચારી રહ્યા છે. જોકે, લોકો એવુ માની રહ્યાં છે કે સંજૂ સેમસનની ફરી એકવાર ટીમ ઇન્ડિયામાં વાપસી જરૂર થશે. 

કેમકે સંજૂ સેમસનને ઋષભ પંતની જગ્યાએ ટીમમાં સામેલ નહીં કરવામા આવે, કેમ કે ઋષભ પંત આ ટીમનો ઉપકેપ્ટન છે. આવામાં દિલચસ્પ છે કે, સંજૂને કોણી જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં મોકો આપવામાં આવી શકે છે.  

ભારતની વનડે ટીમ - ન્યૂઝીલેન્ડ પ્રવાસ - 
શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (ઉપકેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગીલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચાહર, કુલદીપ સેન, ઉમરાન મલિક. 

પંત સતત ફ્લોપ છતાંયે તક

આ પહેલા બીજી મેચમાં ઋષભ પંત બેટિંગમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. તેણે 13 બોલમાં 46.15ની સ્ટ્રાઈક રેટથી માત્ર 6 રન બનાવ્યા હતાં. પંતની આ ઇનિંગમાં માત્ર એક જ ચોગ્ગો સામેલ હતો. હવે પંત પર આ મેચમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. બીજી મેચમાં સારું પ્રદર્શન ન કરવા બદલ લોકોએ પંતને ઉગ્ર રીતે ટ્રોલ કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, સંજુ સેમસને 2015માં T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ડેબ્યૂ કર્યા બાદ માત્ર 16 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. સંજુ બાદ ટીમમાં આવેલા ઘણા વિકેટકીપર બેટ્સમેનો તેના કરતા વધુ મેચ રમ્યા છે. 2021માં ડેબ્યૂ કરનાર ઈશાન કિશને પણ ટીમ ઈન્ડિયા માટે T20 ઈન્ટરનેશનલમાં કુલ 20 મેચ રમી છે. જ્યારે સંજુના ભગે બેંચ પર બેસવાનો જ વારો આવ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Buddhism: બૌદ્ધ ધર્મનો મૂળ મંત્ર શું છે? જાણો બુદ્ધના પાંચ સિદ્ધાંતો
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
Proba-3 Mission ISRO: ફરી નવો ઇતિહાસ રચશે ઇસરો, ESAનું સોલર મિશન કરશે લોન્ચ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Embed widget