શોધખોળ કરો

IND vs SA 3rd T20I: ક્લીન સ્વીપના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો સંભવિત પ્લેઈંગ-11થી લઈને પીચ અને હવામાનનો મિજાજ

આમાં ભારતીય ટીમે 13 મેચ જીતી છે અને દક્ષિણ આફ્રિકાએ 8 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત છે.

IND vs SA Match Preview: ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ આજે સાંજે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ સીરીઝની શરૂઆતની બંને મેચ જીતીને આ સીરીઝ પર કબ્જો કરી લીધો છે. આવી સ્થિતિમાં તે આજે ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે આ છેલ્લી ઈન્ટરનેશનલ ટી20 મેચ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આજની મેચમાં પોતાની વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપવા માંગે છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં પોતાની બેન્ચ સ્ટ્રેન્થ અજમાવશે. આ મેચમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર ભારતીય ટીમનો ભાગ હશે.

હેડ ટુ હેડ રેકોર્ડઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 22 T20 મેચ રમાઈ છે. આમાં ભારતીય ટીમે 13 મેચ જીતી છે અને દક્ષિણ આફ્રિકાએ 8 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત છે.

પીચ અને હવામાનની પેટર્ન: ઈન્દોરમાં હોલકર સ્ટેડિયમ એ ભારતના સૌથી નાના મેદાનોમાંથી એક છે. અહીંની બાઉન્ડ્રી નાની છે. અહીંની પીચ બેટ્સમેનોને મદદરૂપ રહી છે. આવી સ્થિતિમાં આજના મેદાનમાં રનનો વરસાદ થઈ શકે છે. બીજા દાવમાં અહીં હળવા ઝાકળની શક્યતા છે. આવી સ્થિતિમાં રનનો પીછો કરી રહેલી ટીમ ફાયદામાં રહી શકે છે. મેચ દરમિયાન, ઈન્દોરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જોકે વરસાદની શક્યતાઓ નહિવત્ છે.

સંભવિત પ્લેઇંગ ઇલેવન:

ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, આર અશ્વિન, દીપક ચહર, અર્શદીપ સિંહ, શાહબાઝ અહેમદ.

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (c), ક્વિન્ટન ડી કોક (wk), રિલે રોસુ, એડન માર્કરામ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઈન પાર્નેલ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્સિયા, તબારીઝ શમ્સી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક

રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર

OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન

Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?

પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન

Embed widget