IND vs SA: શાર્દુલ ઠાકુરે સાઉથ આફ્રિકાની 7 વિકેટ લેતાં કેવા મીમ્સ થતાં ફરતાં ?
Shardul Thakur: ભારત તરફથી શાર્દુલ ઠાકુરે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં 61 રનમાં 7 વિકેટ લીધી હતી.
IND vs SA, 2nd Test: જોહાનિસબર્ગમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. મેચના બીજી દિવસે સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગમાં 229 રન બનાવી ઓલઆઉટ થતાં ભારત પર 27 રનની લીડ લીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી પીટરસને 62 રન, બાવુમાએ 51 રન બનાવ્યા હતા. ડીન એલ્ગરે 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં 61 રનમાં 7 વિકેટ લીધી હતી. શમીએ 52 રનમાં 2 તથા બુમરાહે 49 રનમાં 1 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરે 7 વિકેટ ઝડપતાં જ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર આવ્યું હતું. લોકોએ અનેક પ્રકારના મીમ્સ બનાવીને વહેતા કર્યા હતા.
1. Shardul Taking wicket
— Varun Giri (@Varungiri0) January 4, 2022
2. Lord Shardul trending on Twitter #SAvIND pic.twitter.com/kqNujpq7De
ભારતે પ્રથમ ઈનિંગમાં 202 રન બનાવ્યા
જોહાનિસબર્ગમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતના કેપ્ટન કેએલ રાહુલ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. જોકે ભારતીય ટીમ 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન કેએલ રાહુલે સર્વાધિક 50 રન બનાવ્યા હતા. અશ્વિને 46 રન, અંગ્રવાલે 26 રન, હનુમા વિહારીએ 20 રન અને પંતે 17 રનનું યોગદાન આપ્યું હતું. બુમરાહ 14 રને નોટ આઉટ રહ્યો હતો. પ્રથમ ટેસ્ટની જેમ બીજી ટેસ્ટમાં પણ ચેતેશ્વર પુજારા અને અજિંકય રહાણેને ફ્લોપ શો શરૂ રહ્યો હતો. પુજારાએ 3 રન બનાવ્યા હતા જ્યારે રહાણે ખાતુ પણ ખોલી શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકાથી જેન્સેનને 31 રનમાં 4 અને રબાડા તથા ઓલિવેરે 64 રનમાં 3-3 વિકેટ ઝડપી હતી.
Save earth, this is the only place having Lord Shardul Thakur. pic.twitter.com/3Rr7sBhMfb
— R A T N I S H (@LoyalSachinFan) January 4, 2022
On today's episode of decoding Lord Shardul Thakur. pic.twitter.com/ctv1LKzd1y
— Heisenberg ☢ (@internetumpire) January 4, 2022
Kyaaaaaa Baat hai thaaaakuuuurrrr @imshard well done.. So happy to see you performing like a champion.. 7wickets haul #INDvsSAF @BCCI pic.twitter.com/eNJtmfHffE
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 4, 2022
Need to break a partnership call lord shardul Thakur. #SAvIND pic.twitter.com/keK7Rg9G9l
— I am vral 8 (@am_vral) January 4, 2022
South African batsmen to Lord Shardul Thakur: #INDvsSA #SAvIND pic.twitter.com/JsaZhafDeP
— Abhishek Tripathi (@abhithecomic) January 4, 2022
Fantastic from shardul.Impressive bowling with an older ball!
— Irfan Pathan (@IrfanPathan) January 4, 2022