શોધખોળ કરો

IND vs SL 1st Test Day 1: ભારતના નામે રહ્યો ટેસ્ટનો પ્રથમ દિવસ, સદી ચૂક્યો પંત

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ રહી છે.  પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ પણ છે

LIVE

Key Events
IND vs SL 1st Test Day 1: ભારતના નામે રહ્યો ટેસ્ટનો પ્રથમ દિવસ, સદી ચૂક્યો પંત

Background

મોહાલીઃ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ રહી છે.  પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ પણ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા આ મેચમાં ત્રણ સ્પિનરો અને બે ઝડપી બોલરો સાથે ઉતરી છે. અહીંની પિચ પર માત્ર સ્પિનરોને જ મદદ મળશે.

17:08 PM (IST)  •  04 Mar 2022

પંત સદી ચૂક્યો

ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ઋષભ પંત 96 રન બનાવી આઉટ થયો હતો. તેણે  97 બોલમાં 9 ચોગ્ગા અને ચાર સિક્સની મદદથી 96 રન બનાવ્યા હતા. 

14:56 PM (IST)  •  04 Mar 2022

ભારતનો સ્કોર 200 રનને પાર

ટી-બ્રેક બાદ મેચ શરૂ થઈ હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટ ગુમાવીને 200 રનને પાર થઇ ગયો છે.  શ્રેયસ ઐય્યર અને વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે મોરચો સંભાળ્યો છે.

11:51 AM (IST)  •  04 Mar 2022

રોહિત શર્મા 29 રન બનાવી આઉટ

આ અગાઉ રોહિત શર્મા 29 અને મયંક અગ્રવાલ 33 રન બનાવી આઉટ થયા હતા. 

11:50 AM (IST)  •  04 Mar 2022

ભારતે 2 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા

લંચ બ્રેક સુધી ભારતે 2 વિકેટ ગુમાવીને 109 રન બનાવી લીધા છે. અત્યારે હનુમા વિહારી 30 રન અને વિરાટ કોહલી 15 રન બનાવીને અણનમ છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી

મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 

Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ

Embed widget