શોધખોળ કરો
IND vs SL 3rd ODI: શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની શાનદાર જીત
IND vs SL 3rd ODI LIVE Updates: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે, ત્રણ મેચોની વનડે સીરીઝમાં આજે અંતિમ વનડે મેચ તિરુવનંતપુરમમાં રમાઇ રહી છે.
Key Events

ફાઇલ તસવીર
Background
IND vs SL 3rd ODI LIVE Updates: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે, ત્રણ મેચોની વનડે સીરીઝમાં આજે અંતિમ વનડે મેચ તિરુવનંતપુરમમાં રમાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા રોહિત શર્માની આગેવાનીમાં શરૂઆતની બન્ને મેચો જીતીને સીરીઝમાં 2-0થી કબજો જમાવી ચૂકી છે.
20:02 PM (IST) • 15 Jan 2023
ટીમ ઈન્ડિયાએ તિરુવનંતપુરમમાં ઈતિહાસ રચ્યો
ટીમ ઈન્ડિયાએ તિરુવનંતપુરમમાં રમાયેલી ત્રીજી વનડેમાં ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડે 317 રને જીતી લીધી છે. આ સાથે જ ભારતના નામે હવે વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ બની ગયો છે.
19:30 PM (IST) • 15 Jan 2023
19 ઓવરના અંતે શ્રીલંકાના 8 વિકેટે 57 રન
શ્રીલંકાની 57 રનમાં 8 વિકેટ પડી ગઈ છે. 19 ઓવરમાં જ શ્રીલંકાની ટીમના ટોપના બેટ્સમેનો આઉટ થઈ ગયા છે.
Load More
Tags :
Rohit Sharma IND Vs SL IND Vs SL Live India Vs Sri Lanka IND Vs SL 3rd ODI IND Vs SL Playing XI Greenfield Stadium Greenfield Stadium Pitch Report India Vs Sri Lanka 3rd ODI India Vs Sri Lanka Liveગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update




















