શોધખોળ કરો

IND vs SA: ભારતે હારની હેટ્રિક ટાળી, દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવી ત્રીજી મેચ જીતી, વાંચો હાઈલાટ્સ

વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવ્યું હતું.

IND vs SA, Match Highlights: વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 48 રને હરાવ્યું હતું. આ સાથે પાંચ મેચોની આ સીરીઝ હાલ 2-1 પર આવી છે. મહત્વનું છે કે આ ટી20 શ્રેણીમાં ટકી રહેવા માટે ભારતીય ટીમને દરેક કિંમતે જીતની જરૂર હતી. ત્યારે આજે ભારતના બેટ્મેનો અને બોલરોના શાનદાર પ્રદર્શનથી ભારતે દક્ષિણ આફ્રિકાને હાર આપી છે.

હર્ષલ પટેલે 4 વિકેટ ઝડપીઃ
ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 19.2 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બેટ્સમેનોમાં ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં હર્ષલ પટેલે ઘાતક બોલિંગ કરી હતી અને 4 વિકેટ ઝડપી હતી જ્યારે યુઝવેન્દ્ર ચહલે ત્રણ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી હતી. આ દરમિયાન ભારતના બોલરો સામે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન કંઈ ખાસ રન નહોતા બનાવી શક્યા. 

ગાયકવાડ અને કિશનની શાનદાર બેટિંગઃ
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 10 ઓવરમાં 97 રનની ભાગીદારી કરી હતી. ઋતુરાજ ગાયકવાડે 35 બોલમાં 57 રન અને ઈશાન કિશને 35 બોલમાં 54 રન બનાવ્યા હતા. ગાયકવાડે 7 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. આ સાથે જ કિશને 5 ચોગ્ગા અને 2 સિક્સર મારી હતી. અંતમાં હાર્દિક પંડ્યા 31 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. 

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન આજની મેચમાં ભારતીય બોલરો સામે ઘૂંટણીએ પડી ગયા હોય તેવું લાગી રહ્યું હતું. ક્લાસેનના 29 રનની ઈનિંગને બાદ કરતાં દક્ષિણ આફ્રિકાનો કઈ પણ બેટ્સમેન 25 રનથી વધુ રન નહોતો બનાવી શક્યો. સમયાંતરે પડતી રહેલી વિકેટ્સના કારણે દક્ષિણ આફ્રિકા 19.1 ઓવરે ઓલ આઉટ થઈ ગયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Embed widget