શોધખોળ કરો
Advertisement
IND vs AFG: અફઘાનિસ્તાને એશિયા કપમાં ભારતને આપી કારમી હાર, મોટો ઉલટફેર થયો
IND vs AFG Semifinal: ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ 2024ની સેમિફાઇનલમાં ભારતને અફઘાનિસ્તાનના હાથે 20 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો.
India vs Afghanistan Semifinal Emerging Teams Asia Cup 2024: ભારત અફઘાનિસ્તાનને 20 રને હરાવીને ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાંથી બહાર થઈ ગયું છે. આ સેમિફાઇનલ મેચમાં પ્રથમ રમતી અફઘાનિસ્તાને 206 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો, પરંતુ તેના જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 186 રન જ બનાવી શકી હતી. રમનદીપ સિંહે છેલ્લી ઓવરોમાં મોટા શોટ ફટકારીને 64 રનની તોફાની ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો.
મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. અફઘાનિસ્તાને ઝુબેદ અકબરી અને સિદીકુલ્લાહ અટલ વચ્ચે 137 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને શાનદાર શરૂઆત કરી હતી. અકબરીએ 64 રન બનાવ્યા, જ્યારે અટલે 83 રનની ઝડપી ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને બેક ફૂટ પર મોકલી દીધી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion