શોધખોળ કરો

IND vs BAN: ત્રીજી મેચ માટે આવી રહેશે ભારતની પ્લેઈંગ ઈલેવન, ગૌતમ ગંભીરનો ખાસ ખેલાડી કરશે હંગામો

IND vs BAN T20: ભારતે બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. જાણો ટીમ ઈન્ડિયા ત્રીજી T20 મેચમાં પોતાની પ્લેઈંગ ઈલેવનમાં શું ફેરફાર કરી શકે છે.

India Possible Playing XI 3rd T20 against Bangladesh: ભારત-બાંગ્લાદેશ T20 શ્રેણી 6 ઓક્ટોબરથી શરૂ થઈ હતી અને અત્યાર સુધી ભારતીય ટીમે બંને મેચ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ત્રીજી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. ભારત સીરીઝ પહેલા જ જીતી ચૂક્યું હોવાથી ટીમ ઈન્ડિયા છેલ્લી મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરે તેવી શકયતા છે.

સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં મયંક યાદવ અને નીતિશ કુમારને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની તક આપી હતી. એક તરફ નીતિશ બીજી મેચમાં 74 રનની ઇનિંગ રમીને ભારતનો નવો સ્ટાર બની ગયો છે, તો બીજી તરફ મયંકે પણ બંને મેચમાં સારી લાઇન-લેન્થ પર બોલિંગ કરીને વિકેટો લીધી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ત્રીજી અને છેલ્લી મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં કયા બે ખેલાડીઓને તક મળી શકે છે.

બે મોટા ફેરફારો થઈ શકે છે
-મયંક યાદવ અને નીતીશ રેડ્ડી આ સિરીઝમાં નામ કમાઈ ચૂક્યા છે અને હવે ડેબ્યૂ કરનારા ખેલાડીઓની યાદીમાં હર્ષિત રાણાનું નામ પણ જોડાઈ શકે છે. છેલ્લી સિઝન હર્ષિત માટે ઘણી સારી રહી હતી, જ્યાં તેણે KKR તરફથી રમતા 13 મેચમાં 19 વિકેટ લીધી હતી. આ પહેલા તેને ઝિમ્બાબ્વે સામેની ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. જો હર્ષિતને તક મળે છે તો મુખ્ય બોલરોમાંથી એકને ત્રીજી મેચ માટે આરામ આપવામાં આવી શકે છે. 

-તિલક વર્માએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 16 ટી20 મેચ રમી છે, જેમાં તેના નામે 336 રન છે. તે 33.6ની સારી એવરેજથી બેટિંગ કરી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં 2 અડધી સદી પણ ફટકારી છે. જોકે, વનડે મેચોમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. પરંતુ તેણે ટી20 મેચમાં પોતાના બેટથી ઘણા રન બનાવ્યા છે. જો તેને તક આપવામાં આવે તો મિડલ ઓર્ડરમાંના એક ખેલાડીને આઉટ કરવો પડી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મયંક યાદવ, હર્ષિત રાણા.

આ પણ વાંચો : New Rule of Cricket: બોલ પર થૂંક લગાવવા પર BCCI કરશે કાર્યવાહી, બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Embed widget