શોધખોળ કરો

કોહલીની જગાએ બીજી ટેસ્ટમાં એક પણ ટેસ્ટ નહીં રમેલા આ ખેલાડીને ઉતારવાનો જુગાર, ક્યા મહાન ક્રિકેટરની પુત્રીનો બોયફ્રેન્ડ હોવાની છે ચર્ચા ?

ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ 26 ડીસેમ્બરથી મેલબોર્નમાં રમાશે અને તેમાં વિરાટ કોહલી નથી રમવાનો. કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા જાન્યુઆરીમાં બાળકને જન્મ આપવાની છે તેથી કોહલી ભારત પરત ફરવાનો છે.

મેલબોર્નઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે  પ્રથમ ટેસ્ટમાં કારમી હારનો પછી બીજી ટેસ્ટમાં મોટા પાયે ફેરફારો કરશે એ નક્કી છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ 26 ડીસેમ્બરથી મેલબોર્નમાં રમાશે અને તેમાં વિરાટ કોહલી નથી રમવાનો. કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા જાન્યુઆરીમાં બાળકને જન્મ આપવાની છે તેથી  કોહલી ભારત પરત ફરવાનો છે. કોહલીના સ્થાને ચોથા નંબરે કોને બેટિંગમાં ઉતારવો તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે ત્યારે શુભમન ગિલને એ તક મળી શકે છે. શુભમન ગિલ હજુ સુધી એક પણ ટેસ્ટ નથી રમ્યો પણ તેના જોરદાર ટેમ્પરામેન્ટ જોતાં 21 વર્ષના શુભમને ટુ ડાઉન એટલે કે નંબર ફોર પર ઉતારાઈ શકાય છે. શુભમન ગિલ ભારત વતી ત્રણ વન ડે ઈન્ટરનેશલ મેચ રમ્યો છે અને તેનો દેખાવ બહુ જોરદાર નથી. ત્રણ વન ડે મેચમાં તેણે કુલ 49 રન કર્યા છે. ન્યુઝીલેન્ડ પ્રવાસમાં તેને તક અપાઈ હતી. ગિલનું સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર શુભમન ગિલને ડેટ કરી રહી છે. સારા અને શુભમન ગિલના અફેરની ચર્ચાઓ ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે.  ગૂગલ પર શુભમન ગિલની પત્નીના નામના સર્ચ કરો તો સારાનું નામ દેખાતું હતું એ હદે બંનેના સંબંધો ચર્ચાસ્પદ બન્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં પહેલી ટેસ્ટની અડધી ટીમ હશે બહાર, જાણો ક્યા પાંચ ખેલાડીને સ્થાને રમશે બીજા ખેલાડી ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Embed widget