શોધખોળ કરો
Advertisement
કયા દિગ્ગજે ભારતની હારની ભવિષ્યવાણી પહેલાથી જ કરી દીધી હતી, હાર બાદ ટીમ ઇન્ડિયાની શું કહીને ઉડાવી મજાક, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે વૉને કહ્યું હતુ કે ઓસ્ટ્રેલિયા ટીમ ટેસ્ટ સીરીઝમાં ભારત પર 4-0થી જીત મેળવશે. વૉને ટેસ્ટ સીરીઝ પહેલા જ ભારત માટે આ ભવિષ્યવાણી કરતુ ટ્વીટ કરી દીધુ હતુ
નવી દિલ્હીઃ ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા શરમજનક રીતે હારી ગઇ, આ સાથે જ ભારતીય ટીમ અને વિરાટ કોહલીને લોકો સોશ્યલ મીડિયા પર આડેહાથે લાવા લાગ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર માઇકલ વૉનનુ ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યું છે. ખાસ વાત છે કે માઇકલ વૉને પહેલાથી જ કહ્યું હતું કે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝમાં હારનો સામનો કરવો પડશે.
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન માઇકલ વૉને એડિલેડ ટેસ્ટમાં ભારતની હાર પર મજાક ઉડાવી છે. વૉને કહ્યું કે, ભારતની હાર નક્કી હતી.
ફાઇલ તસવીર
માઇકલ વૉને ટીમ ઇન્ડિયા પર કટાક્ષ કરતા કહ્યું કે, - કહ્યું હતુ ને..... ભારતને ટેસ્ટ સીરીઝમાં હાર મળશે.......
ઉલ્લેખનીય છે કે વૉને કહ્યું હતુ કે ઓસ્ટ્રેલિયા ટીમ ટેસ્ટ સીરીઝમાં ભારત પર 4-0થી જીત મેળવશે. વૉને ટેસ્ટ સીરીઝ પહેલા જ ભારત માટે આ ભવિષ્યવાણી કરતુ ટ્વીટ કરી દીધુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement