શોધખોળ કરો
Advertisement
રિષભ પંતે ધોનીને મોટો રેકોર્ડ તોડ્યો, લિસ્ટમાં એક ગુજરાતી પણ છે
પંતે 10 રન બનાવવા દરમિયાન ધોનીને મોટો રેકોર્ડ તોડ્યો હતો. પંત ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં એક હજાર રન બનાવનારો પ્રથમ વિકેટકિપર બેટ્સમેન બન્યો હતો.
બ્રિસ્બેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે. ટી બ્રેક સમયે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 183 રન છે. ચેતેશ્વર પુજારા 43 અને રિષભ પંત 10 રને રમી રહ્યા છે. શુભમન ગિલ 91 રન બનાવી આઉટ થયો હતો. ભારતે 18 રનના સ્કોર પર રોહિત શર્મા (7 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી.
પંતે 10 રન બનાવવા દરમિયાન ધોનીને મોટો રેકોર્ડ તોડ્યો હતો. પંત ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં એક હજાર રન બનાવનારો પ્રથમ વિકેટકિપર બેટ્સમેન બન્યો હતો. તેણે 27મી ઈનિંગમાં જ આ કારનામું કર્યું હતું. જ્યારે ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરવા માટે 32 ઈનિંગ લીધી હતી.
ફારૂક એન્જિનિયરે 36 ઈનિંગમાં, રિદ્ધીમાન સાહાએ 37 ઈનિંગમાં અને ગુજરાતના નયન મોંગિયાએ 39 ઈનિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કર્યા હતા.
આ ગુજરાતી છોકરાએ ભારતીય યુવા ક્રિકેટરો માટે બનાવેલા ફિટનેસ ચાર્ટના કારણે સિરાજ, નટરાજન, ઠાકુર ઝળક્યા, જાણો કોણ છે સોહમ ?
સુરતઃ ચિક્કાર દારૂ પીને ડમ્પર ચલાવતા ડ્રાઈવરે ટ્રેક્ટરને ટક્કર મારીને કાબૂ ગુમાવી 15 લોકોને કચડી નાખ્યાં, લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement