શોધખોળ કરો

ભારત-ઑસ્ટ્રેલિયા સીરીઝમાં મેદાન પર દર્શકોને એન્ટ્રી મળશે કે નહીં ? જાણો વિગત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 નવેમ્બરથી ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. તેના બાદ ત્રણ ટી20 મેચ રમાશે. 18 ઓક્ટોબરથી એડિલેડમાં બન્ને દેશો વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ શરુ થશે.

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 નવેમ્બરથી વનડે સિરીઝ રમાવા જઈ રહી છે. ત્યારે આ સિરીઝમાં દર્શકોને મેદાન પર જવાની મંજૂરી આપી દીધી છે. એટલું જ નહીં ભારત વિરુદ્ધ સિરીઝ માટે ટિકિટની કિંમત પણ ગત સીઝનની જેમ જ 30 ડૉલરથી શરુ થશે. ઓસ્ટ્રેલિયાએ ટિકિટની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. પરંતુ અલગ પ્રદેશોમાં સરકારોના નિયમો પ્રમાણે મેદાન પર દર્શકોની સંખ્યા અલગ હશે. કોવિડ સેફ્ટી નિયમ અનુસાર સિડની અને કેનબરામાં 50 ટકા દર્શકોને જ મેચ જોવા માટે મંજૂરી મળી શકે છે. સિરીઝની ટી20 અને વનડે મેચ આ બે શહેરોમાં જ રમાશે. મેલબર્નમાં જ 25 હજાર દર્શકો બૉક્સિંગ ડે ટેસ્ટ મેચ જોઈ શકે છે. સ્થાનીય સરકારે માત્ર 25 ટકા લોકોને જ મેચ જોવા માટે મંજૂરી આપી છે. જ્યારે સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગબ્બા મેદાન પર 75 ટકા દર્શકો સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ શકશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 નવેમ્બરથી ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. તેના બાદ ત્રણ ટી20 મેચ રમાશે. 18 ઓક્ટોબરથી એડિલેડમાં બન્ને દેશો વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ શરુ થશે.

ટોપ સ્ટોરી

સૂર્યવંશીની સૌથી ઝડપી બેવડી સદી, ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા 196 રન, તોડ્યા અનેક રેકોર્ડ્સ
સૂર્યવંશીની સૌથી ઝડપી બેવડી સદી, ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા 196 રન, તોડ્યા અનેક રેકોર્ડ્સ
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Vaibhav Suryavanshi: 28 સિક્સ, 7 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, 52 બોલમાં ફટકારી બેવડી સદી
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Asia Cup Rising Stars 2026: 28 બોલમાં સદી, વૈભવ સૂર્યવંશીએ સૌથી ઝડપી સદીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
શુભમન ગિલની આશા પર ICCએ ફેરવ્યું પાણી! 'લાળ'નો ઉપયોગ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે
શુભમન ગિલની આશા પર ICCએ ફેરવ્યું પાણી! 'લાળ'નો ઉપયોગ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2 બાળકો જ બસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે ન આપ્યું આદર્શ શિક્ષણ
Rajkot Video: રાજકોટમાં ભરબજારે ASI અને પોલીસ પુત્ર વચ્ચે બબાલ, વીડિયો જોઈ ચોંકી જશો
Jyotirnath Maharaj: શંકરાચાર્યના નિવેદનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન, જુઓ શું કહ્યું?
Amit Shah: 6 વર્ષ બાદ BJP અને અકાલી દળ ફરી એકસાથે! અમિત શાહે કરી ગઠબંધનની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું પડશે! ટિકિટના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતા?
અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું પડશે! ટિકિટના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતા?
નોકરીયાતો માટે મોટા સમાચાર! હવે PFની રકમ હપ્તામાં ઉપાડી શકાશે, ટેક્સમાં પણ રાહતની તૈયારી
નોકરીયાતો માટે મોટા સમાચાર! હવે PFની રકમ હપ્તામાં ઉપાડી શકાશે, ટેક્સમાં પણ રાહતની તૈયારી
અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી
અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી
PM-YASASVI Scholarship: અભ્યાસ માટે સરકાર આપશે 1.25 લાખ રૂપિયા, જાણો શું છે યોગ્યતા?
PM-YASASVI Scholarship: અભ્યાસ માટે સરકાર આપશે 1.25 લાખ રૂપિયા, જાણો શું છે યોગ્યતા?
IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?
IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?
Ketu Gochar 2026: 18 મહિના સુધી આ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, કેતુ કરશે માલામાલ!
Ketu Gochar 2026: 18 મહિના સુધી આ રાશિના જાતકો પર થશે ધનનો વરસાદ, કેતુ કરશે માલામાલ!
પાટીદાર-ચૌધરી એકતાની હાંકલને વ્યાપક પ્રતિસાદ, ઊંઝા ઉમિયાધામના પ્રમુખ સહિત પાટીદાર નેતાઓએ આપ્યો સાથ
પાટીદાર-ચૌધરી એકતાની હાંકલને વ્યાપક પ્રતિસાદ, ઊંઝા ઉમિયાધામના પ્રમુખ સહિત પાટીદાર નેતાઓએ આપ્યો સાથ
Embed widget