શોધખોળ કરો
Advertisement
Ind vs Eng 1st T20 : પ્રથમ ટી-20માં ભારત સામે ઈંગ્લેન્ડની 8 વિકેટથી જીત, શ્રેણીમાં મેળવી 1-0ની લીડ
પ્રથમ ટી-20 મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. 125 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમે 15.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો.
LIVE
Key Events
Background
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની T20 શ્રેણીની આજે પ્રથમ મેચ છે. ઈંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
22:27 PM (IST) • 12 Mar 2021
ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું
22:27 PM (IST) • 12 Mar 2021
ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 125 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ઈંગ્લેન્ડે પ્રથમ ટી 20ના મુકાબલામાં ઈન્ડિયાને 8 વિકેટથી હાર આપી. મલાને સુંદરની બોલિંગમાં સિક્સ ફટકારી ટીમને જીત અપાવી. ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 125 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
22:17 PM (IST) • 12 Mar 2021
ઇંગ્લેન્ડની ટીમે 15.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો
22:17 PM (IST) • 12 Mar 2021
ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું
પ્રથમ ટી-20 મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. 125 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમે 15.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો.
21:54 PM (IST) • 12 Mar 2021
ઈંગ્લેન્ડના 12 ઓવરમાં 92 રન
ઈંગ્લેન્ડની ટીમ 12 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 92 રન બનાવી લીધા છે.
Load More
Tags :
Ind Vs Eng Ind Vs Eng Live Score 1st T20i Ind Vs Eng 1st T20 LIVE Score IND Vs ENG 1st T20I IND Vs ENG T20 Live Streaming IND Vs ENG T20 Match Live Scoreગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement