શોધખોળ કરો

IND Vs ENG: રૂટ સહિતની અડધી ઈંગ્લેન્ડ ટીમ આઉટ, કુલ લીડ 360 મેળવી

India vs England 1st Test Day 4 Update: ચોથા દિવસે ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 337 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ઈંગ્લેન્ડને 241 રનની તોતિંગ લીડ મળી હતી. જોકે તેમ છતાં ઈંગ્લેન્ડે ભારતને ફોલોઓન કરવાનો નિર્ણય લીધો નહોતો.

IND vs ENG: પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવી 119 રન બનાવી લીધા છે. રોરી બર્ન્સને અશ્વિને બીજી ઈનિંગના પ્રથમ બોલ પર જ આઉટ કર્યો હતો. જે બાદ સિબલી 16 રનના અંતગ સ્કોર પર અશ્વિનની ઓવરમાં આઉટ થયો હતો. રૂટ 40 રન  બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડે ન કર્યુ ફોલોઓન ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 337 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ઈંગ્લેન્ડને 241 રનની તોતિંગ લીડ મળી હતી. જોકે તેમ છતાં ઈંગ્લેન્ડે ભારતને ફોલોઓન કરવાનો નિર્ણય લીધો નહોતો. વોશિંગ્ટન સુંદર 85 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેસે 4, જેલ લીચ, જેમ્સ એન્ડરસન અને જોફ્રા આર્ચરે 2-2 વિકેટ ઝડપી હતી. ચોથા દિવસે અશ્વિનની વિકેટ પડવાની સાથે જ ભારત જલદીથી ઓલઆઉટ થઈ જશે તે નિશ્ચિત થઈ ગયું હતું. અશ્વિન અને સુંદરે સાતમી વિકેટ માટે 80 રન ઉમેર્યા હતા. આ પાર્ટનરશિપને જેક લીચે તોડી હતી. ભારતે આજે 80 રન ઉમેરીને 4 વિકેટ ગુમાવી હતી.
કેવો રહ્યો ત્રીજો દિવસ ત્રીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. વૉશિંગટન સુંદર 33 રન અને આર. અશ્વિન 8 રને રમતમાં હતા. રિષભ પંતે 91, ચેતેશ્વર પુજારાએ 73 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 6 રન, શુભમન ગિલ 29 રન, વિરાટ કોહલી 11 રન, રહાણે 1 રન બનાવી આઉટ થયા હતા. જોફ્રા આર્ચરે 2 અને બેસે 4 વિકેટ ઝડપી હતી. ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 578 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે 218 રન, સિબલેએ 87 રન, સ્ટોકેસે 82 રન બનાવ્યા હતા. ઈશાંત શર્મા અને નદીમને 2-2, બુમરાહ-અશ્વિનને 3-3 સફળતા મળી હતી.
ભારતીય ટીમ શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ ઇંગ્લેન્ડની ટીમ રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર, ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનાથી દુઃખી થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર, કરી મોટી જાહેરાત WI v BAN: વિન્ડિઝના આ બેટ્સમેને ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ મચાવી ધમાલ, બન્યા અનેક રેકોર્ડ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Embed widget