શોધખોળ કરો

IND vs ENG: અભિષેક શર્માએ 10 સિક્સર સાથે માત્ર 37 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી  

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામેની શ્રેણીની પાંચમી T20 મેચમાં જોરદાર સદીની ઇનિંગ રમી હતી.

india vs England: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામેની શ્રેણીની પાંચમી T20 મેચમાં જોરદાર સદીની ઇનિંગ રમી હતી. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની માત્ર બીજી સદી હતી. વિસ્ફોટક ઈનિંગ રમતા અભિષેક શર્માએ માત્ર 37 બોલમાં 10 સિક્સર સાથે સદી ફટકારી હતી. અભિષેકની   મજબૂત બેટિંગની મદદથી ભારતે પાવરપ્લે બાદ 95/1નો સ્કોર બનાવ્યો હતો.

વિસ્ફોટક શૈલી સાથે બેટિંગ કરીને તેણે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અભિષેક શર્મા પાંચમી ટી20માં ખૂબ જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. 17 બોલમાં અડધી સદી ફટકારી તેણે સૂર્યકુમારને રેકોર્ડને તોડી નાખ્યો છે.આ દરમિયાન તેણે તિલક વર્મા સાથે મળીને બીજી વિકેટ માટે સદીની ભાગીદારી પણ કરી હતી.

અભિષેક શર્માએ વિસ્ફોટક ઈનિંગ રમી માત્ર 37 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે, તેણે શ્રીલંકા (2017) સામે 35 બોલમાં સદી પૂરી કરી હતી.રોહિતે તે ઐતિહાસિક ઇનિંગ ઇન્દોરમાં રમી હતી. ભારતીય બેટ્સમેનોમાં ત્રીજી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ સંજુ સેમસન (40 બોલમાં વિરૂદ્ધ બાંગ્લાદેશ, 2024)ના નામે છે. આવી સ્થિતિમાં અભિષેકે સંજુના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

ભારત માટે સૌથી ઝડપી T20I 50 રન 

12  યુવરાજ સિંહ વિ ઈંગ્લેન્ડ ડરબન 2007
17 અભિષેક શર્મા વિ ઈંગ્લેન્ડ વાનખેડે મુંબઈ 2025
18 કેએલ રાહુલ વિ સ્કોટલેન્ડ દુબઈ 2021
18 સૂર્યકુમાર યાદવ વિ  સાઉથ આફ્રીકા ગુવાહાટી 2022

આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સંજુ સેમસને જોફ્રા આર્ચરના પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને મજબૂત શરૂઆત કરી હતી. જો કે સેમસન 16 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ અભિષેકે શાનદાર ઇનિંગ રમી હતી અને ઇંગ્લેન્ડના બોલરોને ખૂબ સારી રીતે ફટકાર્યા હતા. અભિષેકે ઝડપી રમવાનું ચાલુ રાખ્યું અને 17 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી.  અભિષેકની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ ત્રીજી અને આ શ્રેણીની બીજી અડધી સદી છે. ભારત માટે ટી20માં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે, જેણે 2007ના ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ

Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર

IND VS NZ FINAL: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીનું જીત્યું ટાઇટલ, ટુનામેન્ટમાં આ ખેલાડીઓએ ફટકાર્યા સૌથી વધુ રન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા ગુંડા બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : સમાજની રાજનીતિIndia win Champions Trophy 2025: ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈંડિયા બન્યું ચેમ્પિયન | abp AsmitaGeniben Thakor: વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં ગેનીબેને સરકારને લીધી આડે હાથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
Bhupesh Baghel: છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બઘેલના ઘરે EDના દરોડા, 14 લોકેશન પર ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
ચિકન ખાનારા થઇ જાવ સાવધાન, બર્ડ ફ્લૂને લઇને કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર
Budget Session: બજેટ સત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત, વકફ બિલ પર રહેશે નજર
IND VS NZ FINAL: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીનું જીત્યું ટાઇટલ, ટુનામેન્ટમાં આ ખેલાડીઓએ ફટકાર્યા સૌથી વધુ રન
IND VS NZ FINAL: ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીનું જીત્યું ટાઇટલ, ટુનામેન્ટમાં આ ખેલાડીઓએ ફટકાર્યા સૌથી વધુ રન
આ ત્રણ ટીમોએ બનાવી WPL પ્લેઓફમાં સ્થાન, RCB બહાર, હવે દિલ્હી-મુંબઇ વચ્ચે ડાયરેક્ટ ફાઇનલની રેસ

IND vs NZ: ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલે રચ્યો ઈતિહાસ, ઓનલાઇન વ્યુઅરશિપ 90 કરોડ પહોચી, તોડ્યા તમામ રેકોર્ડ

IND vs NZ: રોમાંચક ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો

પૂર્વ ગવર્નર માર્ક કાર્ની હશે કેનેડાના નવા વડાપ્રધાન, જસ્ટિન ટ્રૂડોનું લેશે સ્થાન

Embed widget